શોધખોળ કરો

કોરોનાની રસી અપાયાના પહેલા દિવસે દિલ્હીમાં જ 52 લોકોની તબિયત બગડી, જાણો રસીની કેવી કેવી આડઅસરો થઈ ?

કોરોનાની મહામારી સામે લડત આપવા માટે વેકિસનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થઇ ગયું છે. શનિવારે થયેલા રસીકરણ દરમિયાન દિલ્લીમાં કુલ 52 લોકોને રીએક્શન આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 1 કેસમાં ગંભીર આડઅસર જોવા મળી હતી. તો અન્ય 50 લોકોમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી

કોરોનાની મહામારીને માત આપવા માટે દેશભરમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ગયું છે.રસીકરણના પહેલા દિવસે 2 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે. વેકિસનેશન દરમિયાન કેટલીક સામાન્ય આડઅસર જોવા મળી હતી. માત્ર  દિલ્લીની જ વાત કરીએ તો દિલ્લીમાં આડઅસરના 52 કેસ સામે આવ્યાં હતા. જેમાં એક વ્યક્તિને છોડીને બાકી નોર્મલ આડઅસર જોવા મળી હતી. એમ્સનો ગાર્ડ રસી લીધા બાદ આઈસીયૂમાં ભરતી દિલ્લીમાં એમ્સના 22 વર્ષના ગાર્ડની રસી આપ્યાના 15 મિનિટ બાદ તબિયત લથડી હતી. રસી બાદ ગાર્ડના શરીરમાં ચકમા જોવા મળ્યાં હતા. ઉપરાંત છાતીમાં દુખાવો અન હાર્ટ બીટ વધવાની સમસ્યા પણ સર્જાઇ હતી. ગાર્ડની તબિયત લથડતા તેમને આઇસીયૂમાં ભરતી કરવાની ફરજ પડી હતી. જો કે હાલ તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી છે. દિલ્લીમાં 52 આડઅસરના કેસ રસીકરણના પહેલા દિવસે દિલ્લીમાં 4,319 આરોગ્ય કર્મીને રસી અપાઇ હતી. જેમાં 52 લોકોને આડ અસર જોવા મળી હતી.  દિલ્લીમાં ગંભીર સાઇડ ઇફેક્ટનો એક કેસ છોડીને અન્ય 51 લોકોમાં સામાન્ય આડઅસરોના લક્ષણઓ  જેમકે માથામાં દુખાવો, ગભરામણ જેવા લક્ષણો જોવા મળ્યાં હતા. પશ્ચિમ બંગાળમાં પણ આડઅસરનો ગંભીર કેસ નોંધાયો દિલ્લી સિવાય પશ્ચિમ બંગાળમાં પણ એક ગંભીર સાઇડ ઇફેક્ટનો કેસ સામે આવ્યો હતો. જેમાં વેક્સિન લીધા બાદ નર્સ બેભાન થઇ ગઇ હતી. કલકતામાં 35 વર્ષિય નર્સને કોવિશીલ્ડની રસી અપાઇ હતી. જો કે તેમનામાં વેક્સિનેશનની આડઅસર જોવા મળી હતી. નર્સને રસી આપ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. નર્સની હાલત જોતા તેમને તાબડતોબ આઇસીયૂમાં ભરતી કરવાની ફરજ પડી હતી. જો કે આ બંને ગંભીર સાઇડ ઇફેક્ટ ધરાવતા કેસમાં સુધાર જોવા મળી રહ્યો છે.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget