શોધખોળ કરો

ભારતમાં કોરોના વાયરસના બે પોઝીટિવ કેસ સામે આવ્યા

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. ભારતમાં કોરોના વાયરસના બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. ભારતમાં કોરોના વાયરસના બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં તાજેતરમાં ઈટાલીની યાત્રાથી પરત આવનાર વ્યક્તિમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. આ ઉપરાંત બીજો કેસ તેલંગાણામાંથી સામે આવ્યો છે. તેલંગાણામાં કોરોના વાઈરસનો આ દર્દી તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યો હતો. હાલ તો બંને દર્દીની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે બંનેની હાલત સ્થિર છે. ચીનમાં કોરોના વાયરસનો કહેર યથવાત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 2800 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 79 હજાર કરતા વધારે લોકો હાલ કોરોના વાયરસથી સંક્રમિત છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયો છે. હવે ભારતમાં બે કેસની પુષ્ટિ થઈ છે. ચીનથી બહાર અન્ય દેશોમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જાય છે. ઈરાનમાં 14 લોકોના મોત થયા છે. ભારત અહીંથી ભારતીયોને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85 ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા છે. અમુક વિદ્યાર્થીઓએ ભારત પરત આવવા માટે એર ટીકિટ બુક કરાવી હતી પરંતુ કોરોના વાઈરસના કારણે રોજ ફ્લાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે અને 1694 નવા કેસ નોંધાયા છે. જ્યારે દુનિયામાં કોરોના વાઈરસના કારણે થયેલા મોતનો આંક 3 હજારને પાર થઈ ગયો છે.

ટોપ સ્ટોરી

મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget