શોધખોળ કરો

હરિયાણામાં કોરોના વાયરસે તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં નોંધાયા નવા 302 કેસો

રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિનમાં કહેવાયુ છે કે ગુરુગ્રામમાં એકલા કોરોના વાયરસના 132 નવા કેસો મળ્યા, આના એક દિવસ પહેલા, મંગળવારે હરિયાણામાં 296 નવા કેસો સામે આવ્યા હતા

ચંદીગઢઃ દેશમાં કોરોનાના કેર વધતો જાય છે, હરિયાણામાં કોરોના વાયરસે બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. બુધવારે અહીં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 302 નવા કેસો સામે આવ્યા છે. આ નવા કેસોમાં 229 રાજ્યના ત્રણ સૌથી વધુ પ્રભાવિત જિલ્લા ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપતમાંથી નોંધાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિનમાં કહેવાયુ છે કે ગુરુગ્રામમાં એકલા કોરોના વાયરસના 132 નવા કેસો મળ્યા, આના એક દિવસ પહેલા, મંગળવારે હરિયાણામાં 296 નવા કેસો સામે આવ્યા હતા. 302 નવા કેસોની સાથે જ હરિયાણામાં કોરોના વાયરસના કુલ કેસો વધીને 2954 થઇ ગયા છે, જ્યારે એકલા ગુરુગ્રામમાં કુલ કેસો 1195 થઇ ગયા છે. રાજ્યના બુલેટિન અનુસાર, નવા કેસોમાંથી 69 કેસો ફરીદાબાદથી, 28-28 કેસો સોનીપત અને નરનૌલથી, 10 કરનાલથી, 8-8 કેસો અંબાલા અને હિસારથી, 7 રોહતકથી, 6 નૃહથી, 1-1 કેથલ, કુરુક્ષેત્ર, ભિવાની, ફતેહાબાદ, પાનીપત અને પંચકૂલામાં નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

Embed widget