શોધખોળ કરો

Coronavirus: દેશના 90 ટકા કેસ સાત રાજ્યોમાં નોંધાયા, ગુજરાતનો પણ સમાવેશ

ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કેસ સામે આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 89357 ટકા નવા કેસ સાત રાજ્યોમાંથી સામે આવ્યા છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને છત્તીસગઢ છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે કે કોરોનાના કેસ ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8,807 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. બાદમાં કેરળમાં 4,106 નવા કેસ નોંધાયા છે. આ રીતે પંજાબમાં 558, તમિલનાડુમાં 463, ગુજરાતમાં 380, મધ્યપ્રદેશમાં 344 અને કર્ણાટકમાં 334 નવા કેસ નોંધાયા છે. હાઈ લેવલ મલ્ટી ડિસિપ્લિનરી ટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી કેંદ્ર સરકારે કોરોના સંક્રમણના વધતા કેસ બાદ કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં હાઈ લેવલ મલ્ટી ડિસિપ્લિનરી ટીમો આ રાજ્યોમાં મોકલવામાં આવી છે. જે વધતા કેસનું કારણ જાણી સાથે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી તેને રોકવા માટે તેમની તૈયારીમાં મદદ કરશે.

ટોપ સ્ટોરી

RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget