શોધખોળ કરો

Coronavirus: લોકડાઉન વધારવાને લઈ કેંદ્ર સરકાર કરી રહી છે વિચાર, ઘણા રાજ્યોએ કરી છે ભલામણ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ તેલંગણા રાજસ્થાન દિલ્હી જેવા રાજ્યો કેંદ્ર સરકારના લોકડાઉનને આગળ વધારવાની અપીલ કરી ચૂક્યા છે.

નવી દિલ્હી: કેંદ્ર સરકાર લોકડાઉનને આગળ વધારવાને લઈને વિચાર કરી રહી છે. સરકાર ઉચ્ચ સુત્રો મુજબ લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય સરકાર મંત્રી સમૂહનો રિપોર્ટ અને દેશભરમાં તેના પર કામ કરી રહેલી એજન્સીઓના રિપોર્ટના આધાર પર કરશે. ઘણા રાજ્યો કેંદ્ર સરકારને લોકડાઉનનો સમય વધારવા માટે કેંદ્ર સરકારને ભલામણ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ તેલંગણા રાજસ્થાન દિલ્હી જેવા રાજ્યો કેંદ્ર સરકારના લોકડાઉનને આગળ વધારવાની અપીલ કરી ચૂક્યા છે. તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રીને પત્ર લખીને ભલામણ કરી છે કે લોકડાઉનને આગળ વધારવામાં આવે. કે.સી રાવે પત્રકાર પરિષદ કરી કહ્યું આ મહામારી સામે લડવા માટે લોકડાઉનને આગળ વધારવું જોઈએ. આપણે વ્યવસાય અને ઘંઘા બીજી વખત શરૂ કરી શકીએ છીએ. વેપારને બીજી વખત ઉભો કરી શકાય છે પરંતુ જીવનને બીજી વખત નથી મેળવી શકાતું અને જીવ બચાવવા માટે લોકડાઉનને આગળ વધારવું જરૂરી છે. ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 354 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકની અંદર આઠ લોકોના મોત થયા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કોરોના વાયરસા અત્યાર સુધીમાં કુલ 4421 કેસની પુષ્ટી થઈ છે. 117 દર્દીઓના મોત થયા છે અને 326 લોકો સાજા થયા છે.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget