શોધખોળ કરો

કોરોના સંક્રમણ પર રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- શહેરો બાદ, હવે ગામડાઓ પણ....

નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના સંકટને લઈ કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર પર સતત હમલાવર છે. રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'શહેરો બાદ, હવે ગામડાઓ પણ પરમાત્મા નિર્ભર!'

પહેલા આજે રાહુલ ગાંધીએ ટ્વિટર  પર બે તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં કેટલાક લોકો ઓક્સીજન સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. જ્યારે બીજી તસવીર દિલ્હીના ઈન્ડિયા ગેટની નજીકની છે, જ્યાં ખોદાણનું કામ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ પર તસવીર શેર કરતા કહ્યું, 'દેશને PM આવાસ નહી, શ્વાસ જોઈએ.'

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન આપવાની અપીલ કરી હતી. તેમણે કોરોના દર્દીઓને બચાવવા માટે સૂચનો પણ આપ્યા હતા. એક ટ્વિટના માધ્યમથી તેમણે કહ્યું, દેશવાસીઓને બચાવવા માટે જરુરી છે કે મોટા સ્તર પર લોકોને વેક્સીન આપવામાં આવે. યોગ્ય આંકડાઓ અને નવા કોરોના સ્ટ્રેનનું વિશ્લેષણ. આ સાથે જ નબળાવર્ગના લોકોને સહાયતા આપવી.  તેમણે કેંદ્ર સરકાર પર નિશાન સાધતા લખ્યું, 'દુર્ભાગ્યથી કેંદ્ર સરકાર સાબિત કરી રહી છે આ તેમનાથી નહી થાય.'

કૉંગ્રેસે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ કરી

કૉંગ્રેસે કોરોના વાયરસની મહામારીની બીજી લહેરને લઈ શનિવારે કહ્યું કે કેંદ્ર સરકારે રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ અને સાથે જ ગરીબોને છ હજાર રુપિયાની આર્થિક મદદ કરવી જોઈએ. પાર્ટીએ એ આરોપ પણ લગાવ્યો કે કેંદ્ર સરકાર રસી પર જીએસટી લગાવી લૂટ કરી રહી છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 22 લાખ 96 હજાર 414
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 83 લાખ 17 હજાર 404
  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 36 હજાર 648
  • કુલ મોત - 2 લાખ 42 હજાર 648

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget