શોધખોળ કરો

Coronavirus: દેશમાં 15 માર્ચ બાદ કોરોનાએ પકડી સ્પીડ, જાણો વિગતે

રવિવારે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ હોવાની વિગતો બહાર આવી છે. ઈન્દોરમાં સંક્રમિત મળેલા ચાર દર્દીઓ પુરુષ છે અને તેમની ઉંમર 40 વર્ષ, 48 વર્ષ, 38 વર્ષ અને 21 વર્ષ છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા Lockdownનો આજે પાંચમો દિવસ છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 1029 કેસ પ્રકાશમાં આવ્યા છે. મૃતકોની સંખ્યા 20ને પાર કરી ગઈ છે, જ્યારે 85 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 186 કેસ પોઝિટિવ છે. રવિવારે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ (4 ઈન્દોર, 1 ઉજ્જૈન) હોવાની વિગતો બહાર આવી છે. ઈન્દોરમાં સંક્રમિત મળેલા ચાર દર્દીઓ પુરુષ છે અને તેમની ઉંમર 40 વર્ષ, 48 વર્ષ, 38 વર્ષ અને 21 વર્ષ છે. ઉજ્જૈનમાં 17 વર્ષની એક છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ મધ્યપ્રદેશેમાં કુલ સંક્રમિતોની સંખ્યા 39 થઈ ગઈ છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો પણ વાયરસથી જનતાને બચાવવા દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. સરકારે હવે કોરોના વાયરસને લઈ દેશના દરેક રાજ્યના હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. એટલું જ નહીં કોરોના વાયરસને લઈ સરકારે ઈમેલ આઈડી પણ જાહેર કર્યુ છે. લોકો હેલ્પલાઇન નંબર પર કોરોના સાથે સંકળાયેલી જાણકારી અને મદદ માંગી શકે છે. જાણો ગુજરાત સહિત વિવિધ રાજ્યોના હેલ્પલાઇન નંબર કોરોના વાયરસને લઈ હેલ્પ લાઇન નંબર - +91-11-23978046 કોરોના વાયરસનું ઇમેલ - ncov2019@gmail.com
  • આંધ્રપ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 0866-2410978
  • અરૂણાચલ પ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 9436055743
  • આસામ નો હેલ્પલાઈન નંબર- 6913347770
  • ગુજરાત, બિહાર, છત્તીસગઢ, ગોવા, હિમાચલ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડ, પુડ્ડુચેરી, લક્ષદીપ, દાદરાનગર હવેલી અને દીવ-દમણ નો હેલ્પલાઈન નંબર-104
  • હરિયાણા નો હેલ્પલાઈન નંબર- 8558893911
  • કેરળ નો હેલ્પલાઈન નંબર- 0471-2552056
  • મધ્યપ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 0755-2527177
  • મહારાષ્ટ્ર નો હેલ્પલાઈન નંબર- 020-26127394
  • મણિપુર નો હેલ્પલાઈન નંબર- 3852411668
  • મેઘાલય નો હેલ્પલાઈન નંબર-108
  • મિઝોરમ નો હેલ્પલાઈન નંબર -102
  • નાગાલેંડ નો હેલ્પલાઈન નંબર- 7005539653
  • ઓડિશા નો હેલ્પલાઈન નંબર- 9439994859
  • રાજસ્થાન નો હેલ્પલાઈન નંબર- 0141-2225624
  • તમિલનાડુ નો હેલ્પલાઈન નંબર- 044-29510500
  • ત્રિપુરા નો હેલ્પલાઈન નંબર- 0381-2315879
  • ઉત્તર પ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 18001805145
  • પશ્ચિમ બંગાળ નો હેલ્પલાઈન નંબર- 1800313444222, 03323412600
  • અંદામાન-નિકોબાર નો હેલ્પલાઈન નંબર- 03192-232102
  • છત્તીસગઢ નો હેલ્પલાઈન નંબર- 9779558282
  • દિલ્હી નો હેલ્પલાઈન નંબર- 011-22307145
  • જમ્મુ-કાશ્મીર નો હેલ્પલાઈન નંબર- 01912520982, 0194-2440283
  • લદ્દાખ નો હેલ્પલાઈન નંબર- 01982256462

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget