શોધખોળ કરો

કોરોનાના કારણે ખતરનાક સ્થિતિમાં પહોંચ્યુ દિલ્હી, મહારાષ્ટ્ર બાદ સૌથી એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1350 નવા કોરોનાના કેસો નોંધાયા છે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી કોરોનાના કારણે ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયુ છે. દિલ્હીમાં જીવલેણ કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. એક્ટિવે કેસના મામલે દિલ્હી મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર પહોંચી ગયુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1350 નવા કોરોનાના કેસો નોંધાયા છે. તાજા આંકડા પ્રમાણે, દિલ્હીમાં સંક્રમિતો દર્દીઓની કુલ સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઇ છે. આમાંથી 9 હજાર 989 લોકો ઠીક થઇ ચૂક્યા છે, જ્યારે 14 હજાર 456 લોકો એવા છે, જેની સારવાર હાલ ચાલી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી 650 લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 44 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાના કારણે ખતરનાક સ્થિતિમાં પહોંચ્યુ દિલ્હી, મહારાષ્ટ્ર બાદ સૌથી એક્ટિવ કેસ
દેશમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે, આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યા 77 હજાર 793 છે, આનાથી 33 હજાર 681 લોકો ઠીક થઇ ચૂક્યા છે, જ્યારે 41 હજાર 402 લોકો એવા છે જેનો ઇલાજ ચાલી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 2 હજાર 710 લોકોના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 123 લોકોના મોત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...

આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી

Kailash Mansarovar Yatra: જૂનથી શરૂ થશે આ પાવન યાત્રા, રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો અપ્લાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો

દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય

ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!

Embed widget