શોધખોળ કરો

Coronavirus: ચાલુ મહિનાના અંતમાં સરકાર જાહેર કરી શકે છે રાહત પેકેજ, જાણો વિગતે

સ્કીમ અંતર્ગત સરકારને આરબીઆઈ વર્તમાન રેપો રેટથી એક ટકા ઓછા વ્યાજ દર પર રૂપિયા આપશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આ મહિનાના અંત સુધીમાં કોરોના વાયરસના ઝટકામાંથી અર્થતંત્રને ઉગારવા માટે આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે. આર્થિક પેકેડ 1 લાખ કરોડ રૂપિયા કે તેથી વધારેનું હોઈ શકે છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આર્થિક પેકેજ કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત થનારા ક્ષેત્રો માટે હોઇ શકે છે. ક્યાંથી આવશે રૂપિયા આ પેકેજ માટે કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મદદ લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર Special Ways and Means Advances સ્કીમ અંતર્ગત RBI પાસેથી રૂપિયા લાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર સરકારી સિક્યોરિટીઝના બદલામાં આરબીઆઈ પાસેથી રૂપિયા લેશે. સ્કીમ અંતર્ગત સરકારને આરબીઆઈ વર્તમાન રેપો રેટથી એક ટકા ઓછા વ્યાજ દર પર રૂપિયા આપશે. વર્તમાન રેપો રેટ 5.15 ટકા છે એટલે કે સરકારને આરબીઆઈ  4.15 ટકા વ્યાજદરે રૂપિયા આપશે. કોને મળશે આર્થિક પેકેજ આર્થિક પેકેજ અંતર્ગત ગરીબ લોકો, દાડિયા મજૂરોના બેંક ખાતામાં  સીધા જ રૂપિયા આપવામાં આવી શકે છે. આ સ્કીમ અંતર્ગત આશે 10 કરોડ લોકોના બેંક ખાતામાં જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અંતર્ગત રૂપિયા આપવામાં આવી શકે છે. દરેકના બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા થશે તે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોરોના વાયરસના ઝપેટમાં આવનારા વિવિધ સેક્ટર્સ જેવાકે એવિએશન, ટૂરિઝમ, હોસ્પિટાલિટી, MSME વગેરેને મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget