શોધખોળ કરો

કોરોનાઃ ભારતમાં કેટલા કેસ, દેશી-વિદેશી દર્દીની સંખ્યા, ડિસ્ચાર્જ અને મોતના આંકડા, જાણો રાજ્યવાર વિગતો

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા 125 થઈ ગઈ છે. 31 માર્ચ સુધી તમામ સ્કૂલ કોલેજો બંધ કરવાની એડવાઈઝરી રાજ્યોને આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસનો તોડ શોધવામાં વિશ્વભરની સરકારી લાગી ગઈ છે. પરંતુ આ વાયરસનો પ્રસાર દિવસેને દિવસે વધી જ રહ્યો છે. સતત તેની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધતી રહી છે. ભારતમાં કોરોના વાયરસને કારણે ત્રીજું મોત થયાનું સામે આવ્યું છે. મુંબઈમાં દુબઈથી આવેલ 64 વર્ષના વ્યક્તિએ દમ તોડ્યો છે. હવે દેશબરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 125 થઈ ગઈ છે. જાણો- કોરોના વાયરસની રાજ્યવાર શું સ્થિતિ છે? આંધ્ર પ્રદેશ- 1 દિલ્હી- 10 (બે ડિસ્ચાર્જ, 1નું મોત) હરિયાણા- 14 ( તમામ વિદેશી) કર્ણાટક- 9 ( એકનું મોત) કેરળ- 27 (2 વિદેશી, 3 ડિસ્ચાર્જ) મહારાષ્ટ્ર- 40 ( 3 વિદેશી, 1નું મોત) ઓડિશા- 1 પંજાબ- 1 રાજસ્થાન- 7 ( 2 વિદેશી, 3 ડિસ્ચાર્જ) તમિલનાડુ- 1 તેલંગાણા- 5 ( 1 ડિસ્ચાર્જ) જમ્મૂ કાશ્મીર- 3 લદ્દાખ- 4 ઉત્તર પ્રદેશ- 17 ( 4 ડિસ્ચાર્જ) જણાવીએ કે, 31 માર્ચ સુધી તમામ સ્કૂલ કોલેજોને બંધ કરવાની એડવાઈઝરી તમામ રાજ્યોને આપવામાં આવી છે. યૂનિવર્સિટી, જિમ, સ્વિમિંગપુલ પર પણ નિયમ લાગુ થશે. કોરોના વાયરસથી મોત થવા પર તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવશે તેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

Embed widget