શોધખોળ કરો

કોરોના સંક્રમણના કેસમાં બીજા નંબર પર છે ભારત, જાણો દુનિયાના ટોપ 5 દેશોની સ્થિતિ

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું બીજું સ્થાન છે. કુલ સંક્રમિતની સંખ્યાના મામલામાં પણ ભારતનું બીજુ સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થઇ

નવી દિલ્લી:દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું બીજું સ્થાન છે. કુલ સંક્રમિતની સંખ્યાના મામલામાં પણ ભારતનું બીજુ સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થઇ છે.  

 દુનિયાના અનેક દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે પરંતુ રાહતની વાત એ છે કે, હવે સંક્રમણનો દર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. 

એક સમય એવો હતો જ્યારે 24 કલાકમાં નવા કેસ 4 લાખથી લધુ આવી રહ્યાં હતા. જો કે આ આંકડો હવે ઘટીને એક લાખ 65 હજાર થઇ ગયો છે. દેશમાં પોઝિટિવ રેટ ઘટીને આઠ ટકા થઇ ગયો છે. જે સતત ઘટી રહ્યો છે. 

કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને બીજા દેશોથી ભારતની તુલના કરીએ તો કુલ દર્દીની સંખ્યામાં ભારતથી આગળ માત્ર અમેરિકા છે. અમેરિકામાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 34, 043098 છે તો બીજી તરફ ભારતમાં 2,78,94,800 લોકો ભારતમાં અત્યાર સુધી કોરોના શિકાર થઇ ચૂક્યાં છે.ભારત બાદ ત્રીજા નંબર પર બ્રાજિલ છે. જયાં 16,15,120 લોકો કોરોનાની ઝપેટમાં છે. 

કોરોના કેસની દેશના પાંચ દેશોમાં શું છે સ્થિતિ
દુનિયા - 17,0044, 172
અમેરિકા- 609,544
બ્રાઝીલ- 462,092
ભારત-3,25, 972
મેક્સિકો-  223,507
બ્રિટેન - 127,781

ભારતમાં કોરોના સાથે જોડાયેલી માહિતી

એક્ટિવ કેસના મામલે ભારત  દુનિયામાં બીજા સ્થાને છે એટલે કે, ભારત એવો બીજો દેશ છે. જ્યાં સૌથી વધુ લોકો સંક્રમિત છે. હજુ પણ દુનિયામાં દર ત્રીજું મોત ભારતમાં થઇ રહ્યું છે. દેશમાં કોરોનાનો મૃત્યુ 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget