શોધખોળ કરો

Coronavirus: ‘જનતા કર્ફ્યુ’ને લઈને દેશના તમામ રાજ્યો કેવો છે માહોલ? જાણો કયાં શહેરમાં કેવી છે સ્થિતિ

આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 333 થઈ ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં અત્યાર સુધીમાં 63 કેસ સામે આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસ અત્યાર સુધીમાં 188 દેશોમાં પહોંચી ગયો છે. ત્યારે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે જેના કારણે ભારતમાં પણ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક દિવસ માટે જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. જેને લઈને આજે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુને લોકોએ સમર્થન પણ આપ્યું હતું. આજે સમગ્ર દેશમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. આ તમામની વચ્ચે કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે તેની પર એક નજર કરીએ.... દિલ્હી, મુંબઈ, કોલકત્તા, નોઈડા, લખનૌઉ, બેંગ્લુરુ સહિતના અન્ય મોટા શહેરોમાં મોલ અને પ્રવાસન સ્થળોએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઘણાં રાજ્યોમાં બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારમાં ફ્લાઈટો રદ્દ કરી છે. જનતા કર્ફ્યુ હેઠળ દિલ્હીમાં ઓટો ટેક્સી યૂનિયનને જાહેરાત કરી દિલ્હીમા રવિવારે ઓટો-ટેક્સી સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 80ની આસપાસ નવા કેસ સામે આવ્યા છે. આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 333 થઈ ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં અત્યાર સુધીમાં 63 કેસ સામે આવ્યા છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસ 22 રાજ્યોમાં ફેલાયેલો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Embed widget