શોધખોળ કરો

New guidelines for Lockdown: શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગિક એકમોમાં સામાજિક અંતર જાળવી રાખવાના નિયમોનું પાલન કરવા પર જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાયરસને કારણેલાગુ કરવામાં આવેલ લોકડાઉનના બીજા તબક્કા માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. લોકડાઉન દરમિયાન તમામ પ્રકારના સાર્વજનીક ટ્રાન્સપોર્ટ અને સાર્વજનિક સ્થલો ખોલવા પર ત્રણ મે સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે ગ્રામીણ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં 20 એપ્રિલથી કામ શરૂ કરવપાની મંજૂરી આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગિક એકમોમાં સામાજિક અંતર જાળવી રાખવાના નિયમોનું પાલન કરવા પર જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાન અનુસાર સાર્વજનિક સ્થળો પર થૂકવું એ દંડનીય ગુનો બનાવવામાં આવ્યો છે અને દારૂ, ગુટખા, તંબાકુ વગેરેના વેચાણ પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. જણાવીએ કે, પ્રધાનમંત્રી મોદીએ દેશવ્યાપી લોકડાઉન ત્રણ મે સુધી આગળ વધાર્યું છે. શું ખુલ્લું રહેશે?
  • આઈટી કંપની 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકે છે.
  • ઇ-કોમર્સ કંપનીઓને પણ કામ કરવાની મંજૂરી હશે.
  • કુરિયર સેવાઓને કામ કરવાની મંજૂરી હશે
  • લોકડાઉનમાં ફસાયેલ લોકો માટે હોટલ અને લોજ ખુલા રહેશે.
  • ઇલેક્ટ્રિશિયન, પ્લંબર, મોટર મેકેનિક દ્વારા આપવામાં આવતી સેવાઓને 20 એપ્રિથી મંજૂરી આપવામાં આવશે.
  • મોટર મેકેનિક અને કાર પેન્ટરને પણ કામ કરવાની મંજૂરી હશે.
  • SEZમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે.
  • ગામડામાં રસ્તા અને બિલ્ડિંગ બનાવાવની મંજૂરી હશે.
  • ફળ, શાકભાજીની દુકાન લારી, દૂધના બૂથ, ઇંડા, માંસ અને માછલીની દુકાન ખુલી રહશે.જાણો શું બંધ રહેશે?
  • સમગ્ર દેશમાં રેલવે, રસ્તા અને હવાઈ ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ.
  • સ્કૂલ-કોલેજ, ફેક્ટરીઓ, રેસ્ટોરન્ટ અને હોટલ પણ બંધ રહેશે.
  • સિનેમા હોલ, મોલ્સ અને શોપિંગ કોમ્પલેક્સ પણ બંધ રહેશે.
  • ઓફિસ અને સાર્વજનિક જગ્યાઓ પર ચહેરો ઢાકવો ફરજિયાત હશે.
  • રાજનીતિક સભાઓ, ધાર્મિક આયોજન પણ ત્રણ મે સુધી નહીં થઈ શકે.
  • દેશમાં તમામ પૂજા સ્થળ પણ ત્રણ મે સુધી બંધ રહેશે.
  • રસ્તા પર થૂકવા પર દંડ અને લોકડાઉનના ઉલ્લંઘન પર કાર્રવાઈ થશે.
  • હોટસ્પોટ વિસ્તારમાં માત્ર જરૂરી સામાન જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget