શોધખોળ કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કરાવશે Corona Test, કનિકાની પાર્ટીમાં જનારા સાંસદ દુષ્યંત સિંહને મળ્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કોરોના ટેસ્ટ કરાવશે. ન્યૂઝ એજન્સી આઈએએનએસ મુજબ આ ફેંસલો બીજેપી સાંસદ દુષ્યંત સિંહને મળ્યા બાદ લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કોરોના ટેસ્ટ કરાવશે. ન્યૂઝ એજન્સી આઈએએનએસ મુજબ આ ફેંસલો બીજેપી સાંસદ દુષ્યંત સિંહને મળ્યા બાદ લેવામાં આવ્યો છે.  દુષ્યંત સિંહે કોરના સંક્રમિત ગાયિકા કનિકા કપૂર તરફથી આપવામાં આવેલી પાર્ટીમાં સામેલ થયો હતો. કનિકાને મળ્યા બાદ આ ફેસલો લીધો હતો. કનિકાને મળ્યા બાદ દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિને મળ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરશે. આગામી આદેશ સુધી તમામ કાર્યક્રમોને પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય તચે કે બીજેપી સાંસદ દુષ્યંત સિંહ તેની માતા અને રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે રવિવારે લખનઉમાં કનિકા કપૂરના કાર્યક્રમમાં સામેલ થયો હતો. કનિકાએ કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ  થઈ ચુકી છે. તેથી તે જે જે લોકોના સંપર્કમાં આવી હતી તેની તપાસ થશે. કનિકા કપૂરને કોરોના થતાં હવે દુષ્યંત પણ તપાસ હેઠળ અલાયદા રૂમમાં 14 દિવસ કાઢશે. તે જાણીને તમામ સાંસદો પણ હવે ડર અનુભવી રહ્યા છે. કારણકે દુષ્યંતે છેલ્લા થોડા દિવસોથી સંસદની કાર્યવાહીમાં પણ હાજર રહ્યો હતો. દુષ્યંત સિંહે 17 માર્ચે ભાજપની પાર્લામેન્ટરી બેઠકમાં પણ ભાગ લીદો હતો. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. 18 માર્ચે તેમે ટ્રાન્સપોર્ટ ટુરિઝમ અને કલ્ચરના પાર્લામેન્ટની પેનલમાં મીટિંગ પણ હાજરી આપી હતી. જો તેનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવશે તો તમામ સાંસદોનો પણ ટેસ્ટ કરાવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેપ કેસમાં ફાટેલા હાઇમનનો લાભ લઇને આરોપી દુષ્કર્મના ગુનામાંથી છટકી શકતો નથી : હાઇકોર્ટ
રેપ કેસમાં ફાટેલા હાઇમનનો લાભ લઇને આરોપી દુષ્કર્મના ગુનામાંથી છટકી શકતો નથી : હાઇકોર્ટ
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર
FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર
1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
Embed widget