શોધખોળ કરો

ભાજપના ક્યા નેતાએ કહ્યું: મુસ્લિમો પાસેથી કોઈ શાકભાજી ના ખરીદશો

ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાની બરહજ સીટ પરથી ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાની બરહજ સીટ પરથી ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકોએ મુસ્લિમો પાસેથી શાકભાજી ન ખરીદવી જોઈએ. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ મુસ્લિમ વિક્રેતાઓ પાસેથી શાકભાજી ન ખરીદવાનું કહી રહ્યા છે. સુરેશ તિવારી વીડિયોમાં કહે છે કે, એક ચીજનું ધ્યાનમાં રાખીને હું બોલી રહ્યો છું કે, આપણામાંથી કોઈપણ મુસ્લિમ પાસેથી શાકભાજી નહીં લે. તિવારીને આ અગે ફોન પર પૂછવામાં આવતાં કહ્યું, 17 કે 18 એપ્રિલે હું જનતામાં માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરી રહ્યો હતો. જ્યારે હું નગરપાલિકાની બાઉન્ડ્રી પાસે પહોંચ્યો ત્યારે આશરે 17 થી 18 લોકો મારી પાસે આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા કે તબલીગી જમાતના લોકોએ અફડાતફડી મચાવી દીધી છે. તેઓ કોરોના વાયરસ ફેલાવી રહ્યા છે અને પોતાના થૂંકથી શાકભાજીને દૂષિત કરી રહ્યા છે. તિવારીએ કહ્યું, મેં લોકોને કહ્યું હતું કે, મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓ સાથે લડાઈ ન કરો કે કાનૂન તમારા હાથમાં ન લો પરંતુ તેમની પાસેથી ખરીદી જ બંધ કરી દો. આમાં મેં ખોટું શું કીધુ તે જણાવો. તેમણે કહ્યું, બરહજમાં અનેક મુસ્લિમ શાકભાજી વિક્રેતા છે અને મેં લોકોને ઘાતક વાયરસથી બચવા તેમની પાસેથી શાકભાજી નહીં ખરીદવાની સલાહ આપી છે. તિવારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં લખનઉના બીજેપી પ્રવક્તા ચંદ્રમોહને કહ્યું કે, ધારાસભ્યએ જે હાલત હેઠળ નિવેદન આપ્યું છે તેને લઈ પાર્ટી નિર્ણય લેશે. હાલ આવા કામ કરવાની દરેકની જવાબદારી છે. આ પ્રકારની કામથી એકજૂથતાને પ્રોત્સાહન મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget