શોધખોળ કરો

Coronavirus: દેશમાં રિકવરી રેટ થયો 55.49 ટકા, સતત થઈ રહ્યો છે સુધારો

છેલ્લા 24 કલાકમાં 15413 નવા કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,10,461 કોરોનાના કેસ છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રવિવારે દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 4 લાખને પાર પહોંચ્યો છે. એક દિવસમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15413 નવા કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,10,461 કોરોનાના કેસ છે. જેમાંથી 2,27,756 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 13254 દર્દીઓના મોત થયા છે. દેશમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં રિકવરી રેટ એટલે સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં હાલના સમયે સંક્રમણથી 2,27,756 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 13925 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડી સ્વસ્થ થતા લોકોની દર એટલે કે રિકવરી રેટ 55.59 ટકા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમા સુધારો થઈ રહ્યો છે. ભારતમાં હાલના સમયે કુલ 1,69,451 એક્ટિવ દર્દીઓ છે, તેની સારવાર ચાલી રહી છે. જ્યારે ભારતમાં સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ દર્દીઓથી વધુ છે. આ સંખ્યા 58305 વધુ છે. સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યાની સાથે સાથે ટેસ્ટિંગ લેબની સંખ્યા પણ વધી રહી છે. આ સમયે ભારતમાં કુલ 981 લેબ છે જ્યા કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. જેમાંથી 722 સરકારી લેબ છે જ્યારે 259 ખાનગી લેબ છે.

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Embed widget