શોધખોળ કરો

CoronaVirus: ચીનમાં 70000થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં, જાણો દુનિયાના બીજા કયા દેશમાં કેટલો ફેલાયો વાયરસ.......

ચીનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ હવે ચીન પુરતો સીમિત રહ્યો નથી, તેનુ સંક્રમણ વિશ્વભરમાં થઇ રહ્યું છે, ફેલાવો દિવસે દિવસે વધી રહ્યો છે. અહીં જાણો દુનિયાના કયા કયા દેશોમાં કોરોનાના પૉઝિટીવ કેસો નોંધાયા છે

નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસનો ભય હવે વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે, એક રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી 1800થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે કોરોનાથી સંક્રમિત 2,048 નવા કન્ફોર્મ કેસો સામે આવ્યા છે. ચીનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ હવે ચીન પુરતો સીમિત રહ્યો નથી, તેનુ સંક્રમણ વિશ્વભરમાં થઇ રહ્યું છે, ફેલાવો દિવસે દિવસે વધી રહ્યો છે. અહીં જાણો દુનિયાના કયા કયા દેશોમાં કોરોનાના પૉઝિટીવ કેસો નોંધાયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, કોરોના વાયરસના લક્ષણ મોટાભાગે ઠંડીના કારણે થનારી બિમારી જેવા હોય છે. તાવ, થાક, સુખી ખાંસી, અપચો અને શ્વાસની તકલીફો રહેતી હોય તો કોરોના વાયરસ જલ્દી એટેક કરી શકે છે. CoronaVirus: ચીનમાં 70000થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં, જાણો દુનિયાના બીજા કયા દેશમાં કેટલો ફેલાયો વાયરસ....... કયા દેશમાં કેટલો ફેલાયો કોરોના વાયરસ....... (કેટલા લોકો છે સંક્રમિત) ચીન- 72000 લોકો સંક્રમિત ભારત- 3 લોકો સંક્રમિત સિંગાપુર- 75 લોકો સંક્રમિત જાપાન- 59 લોકો સંક્રમિત હોંગકોંગ- 57 લોકો સંક્રમિત થાઇલેન્ડ- 34 લોકો સંક્રમિત દક્ષિણ કોરિયા- 30 લોકો સંક્રમિત મલેશિયા- 22 લોકો સંક્રમિત તાઇવાન- 20 લોકો સંક્રમિત (1નું મોત) વિયેતનામ- 16 લોકો સંક્રમિત ઓસ્ટ્રેલિયા- 15 લોકો સંક્રમિત મકાઉ- 10 લોકો સંક્રમિત ફિલિપાઇન્સ- 3 લોકો સંક્રમિત (1નું મોત) નેપાલ- 1 લોકો સંક્રમિત શ્રીલંકા- 1 લોકો સંક્રમિત કમ્બોડિયા- 1 લોકો સંક્રમિત અમેરિકા- 15 લોકો સંક્રમિત કેનેડા- 8 લોકો સંક્રમિત જર્મની- 16 લોકો સંક્રમિત ફ્રાન્સ- 12 લોકો સંક્રમિત (1નું મોત) બ્રિટન- 9 લોકો સંક્રમિત ઇટાલી -3 લોકો સંક્રમિત રશિયા- 2 લોકો સંક્રમિત સ્પેન- 2 લોકો સંક્રમિત ફિનલેન્ડ- 1 લોકો સંક્રમિત સ્વિડન- 1 લોકો સંક્રમિત બેલ્ઝિયમ- 1 લોકો સંક્રમિત યુએઇ- 9 લોકો સંક્રમિત ઇજિપ્ત- 1 લોકો સંક્રમિત ચીનમાં ઉદભવેલો કોરોના વાયરસ હજુ પણ દિવસે દિવસે વધી રહ્યો છે, અને દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. CoronaVirus: ચીનમાં 70000થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં, જાણો દુનિયાના બીજા કયા દેશમાં કેટલો ફેલાયો વાયરસ.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget