શોધખોળ કરો

Coronavirus Image: ભારતમાં કોવિડ-19ની પહેલીવાર ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી લીધેલી તસવીર આવી સામે

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો કેટલા સમયથી જોવા માટે ઉત્સુક છે કે કોરોના કેવો દેખાય છે ત્યારે કોરોના વાયરસની એક તસવીર સામે આવી છે. કોરોનાની ભારતમાંથી પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી

પુણે: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો કેટલા સમયથી જોવા માટે ઉત્સુક છે કે કોરોના કેવો દેખાય છે ત્યારે કોરોના વાયરસની એક તસવીર સામે આવી છે. કોરોનાની ભારતમાંથી પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. આ તસવીર પુણે ખાતે આવેલી ICMR-NIVના વૈજ્ઞાનિકો તરફથી લેવામાં આવી છે. આ તસવીર ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્પોકનો ઉપયોગ કરીને લેવામાં આવી છે. આ તસવીરને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ અંગે અમે પૃષ્ટિ નથી કરી રહ્યાં. પુણેના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરવામાં આવેલી તસવીર એટલે કે, કોરોના વાયરસનો પ્રથમ કેસ દેશમાં જાન્યુઆરી 30ના રોજ સામે આવ્યો હતો. ચીન ખાતે મેડિકલનો અભ્યાસ કરતી એક ભારતીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવતી ચીનના વુહાનમાં અભ્યાસ કરતી હતી. તેણી ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે ભારત પરત આવી હતી. અહીં તેનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એનઆઈવી તરફથી વાયરસની તપાસ કર્યા બાદ ખબર પડી કે, ભારતમાં કેરળમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યું તે કોરોના વાયરસ વુહાનના વાયરસ સાથે 99.98 ટકા મળતું આવે છે. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની ઝપટમાં આવેલી મહિલાના ગળામાંથી કોરોનાનું સેમ્પલ લીધું હતું. ત્યાર બાદ પુણે ખાતેની એનઆઈવીના વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કરીને તસવીર લીધી હતી. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં તાજેતરના અંકમાં આ અંગે વિગતવાર માહિતી આપી છે. કોરોના વાયરસની દવા શોધવા માટે ભારત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તેમજ આ કામમાં લાગેલા અન્ય દેશો સાથે મળીને કામ કરી રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મહામારી તેમજ સંક્રમણ શાખાના પ્રમુખ ડોક્ટર રમણ આર ગંગાખેડકરે શુક્રવારે જણાવ્યું હતું કે, પરીક્ષણ બાદ નવી દવાની શોધ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Embed widget