શોધખોળ કરો

Covid-19: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1409 કેસ નોંધાયા, મૃત્યુઆંક 681 પર પહોંચ્યો

દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની 21,393 થઈ ગઈ છે. જેમાંથી 681 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્ય 21 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1409 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે 4 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, અત્યાર સુધીમાં દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની 21,393 થઈ ગઈ છે. જેમાંથી 681 લોકોના મોત થયા છે. જ્યારે રાહતના સમાચાર એ છે કે, 4257 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 16454 છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ? આંધ્રપ્રદેશ- 813, અંદમાન નિકોબાર-18, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-143, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2248, ગોવા-7, ગુજરાત- 2407, હરિયાણામાં-252, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-407, ઝારખંડ-49, કર્ણાટક- 427, કેરળ-438, લદાખ-18, મધ્યપ્રદેશ-1592, મહારાષ્ટ્ર- 5652, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-83, પોંડીચેરી-7, પંજાબ-251, રાજસ્થાન-1890, તમિલનાડુ-1629, તેલંગણા-945, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-46, ઉત્તર પ્રદેશ-1449 અને પશ્ચિમ બંગાળ-456 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે. કયા રાજ્યમાં કેટલા મોત ? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 269 લોકોનાં મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 103, મધ્યપ્રદેશમાં-80, તેલંગણામાં 23, દિલ્હીમાં 48, પંજાબમાં 16, પશ્ચિમ બંગાળ 15, કર્ણાટકમાં 17, ઉત્તર પ્રદેશ 21, રાજસ્થાન-27, કેરળ-3, જમ્મુ-કાશ્મીરમાં 5, આંધ્રપ્રદેશ 24, બિહાર -2, તમિલનાડુ-18, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

Embed widget