શોધખોળ કરો

કોરોનાએ મહારાષ્ટ્રની હાલત બગાડી, એક જ દિવસમાં 8 લોકોના મોત થતા સરકાર ચિંતામાં

એશિયાના સૌથી મોટા સ્લમ એરિયા ધારાવીમાં કોરોના બેકાબુ થયો છે, ધારાવીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે 13 સુધી પહોંચી ગઇ છે

મુંબઇઃ દેશભરમાં ફેલાયેલા કોરોનાએ સૌથી વધુ અસર મહારાષ્ટ્ર રાજ્યને કરી છે, રાજ્યમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે, જેના કારણે સરકારની ચિંતા વધી છે. રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે, આ સાથે મોતનો આંકડો 72 સુધી પહોંચી ગયો છે. એશિયાના સૌથી મોટા સ્લમ એરિયા ધારાવીમાં કોરોના બેકાબુ થયો છે, ધારાવીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે 13 સુધી પહોંચી ગઇ છે. બુધવારે કોરોનામાં એક 64 વર્ષીય વૃદ્ધની કોરોનાથી મોત થવાના સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 72 નવા દર્દીઓ સામે આવ્યા હતા, અને 8 દર્દીઓના મોતથી લોકોમા ભયનો માહોલ ફેલાયો છે. કોરોનાએ મહારાષ્ટ્રની હાલત બગાડી, એક જ દિવસમાં 8 લોકોના મોત થતા સરકાર ચિંતામાં કોરોના કહેરના કારણે રાજ્યના ઉદ્ધવ સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે, દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ એકદમ ખરાબ થઇ છે. છેલ્લા 24 કલાકમાં 117 કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી ગઇ છે, એક જ દિવસમાં 8 લોકોના મોત થતા સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કોરોનાએ મહારાષ્ટ્રની હાલત બગાડી, એક જ દિવસમાં 8 લોકોના મોત થતા સરકાર ચિંતામાં સરકાર માટે ચિંતા વાત એ છે કે મુંબઇમાં ડૉક્ટરો અને પોલીસવાળાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. જોકે, હવે પોલીસવાળાઓ માટે પીપીઇ શૂટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

Embed widget