શોધખોળ કરો

કોવિડ વેક્સિનના બંને ડોઝ વચ્ચેનું વધુ અંતર રાખવું હિતાવહ નથી, જાણો શું કહે છે, સ્ટડી

ધ લેન્સેન્ટ જર્નલે એક નવી સ્ટડીમાં કહ્યું કે, કોવિડ-19ના વેકિસના ડોઝની વચ્ચે અંતર ઓછુ હોવાથી આ ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ પ્રભાવી હશે. ડોઝની વચ્ચે લાંબો ગેપ ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ એન્ટીબોડીને ઓછી કરે છે. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે.

નવી દિલ્લી: ધ લેન્સેન્ટ  જર્નલે એક નવી સ્ટડીમાં કહ્યું કે, કોવિડ-19ના વેકિસના ડોઝની વચ્ચે અંતર ઓછુ હોવાથી આ ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ  પ્રભાવી હશે. ડોઝની વચ્ચે લાંબો ગેપ ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ એન્ટીબોડીને ઓછી કરે છે. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે. 

ધ લેન્સેન્ટ  જર્નલે એક નવી સ્ટીડીમાં કહ્યું કે, ફાઇઝર વેક્સિન કોવિડના ડેલ્ટા વેરિયયન્ટની વિરૂદ્ધ ખૂબ જ ઓછી અસરકારક છે. ભારતમાં બીજી લહેર માટે આવા વેરિયન્ટને જબાદાર માનવામાં આવે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે વેરિયન્ટ પ્રતિ એન્ટીબોડી રિસ્પોન્સ તે લોકો માટે વધુ ઓછી હોય છે. જેને માત્ર એક ડોઝ મળે છે અને ડોઝની વચ્ચે લાંબુ અંતર ડેલ્ટા વેરિયન્ટની સામે એન્ટીબોડીને ખૂબ જ ઓછી કરી શકે છે. 

ફાઇઝરની સિંગલ ડોઝ બાદ 79 પ્રતિશત લોકોમાં ઓરિઝનલ સ્ટ્રેનની વિરૂદ્ધ એન્ટીબોડી રિસ્પોન્સ હતો પરંતુ આ B.1.1.7 અલ્ફા વેરિયન્ટ માટે 50 ટકા હતો. ડેલ્ટા માટે 32 ટકા અને B.1.351  અથવા બીટા વેરિયન્ટ માટે 25 ટકા થઇ ગયો. બીટા વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. 
 
વેક્સિનનો બીજો ડોઝ ઝડપી આપવાની સલાહ 

સંશોધકોએ જણાવ્યું કે, એ સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, વધુમાં વધુ લોકોને હોસ્પિટલની બહાર રાખવા માટે રસીનું પર્યાપ્ત સુરક્ષાકવચ મળે. યૂસીએલએચ ઇન્ફેક્શિયસ ડિસીઝ  કંસલ્ટેન્ટ અને સિનિયર ક્લિનિકલ રિસર્ચ ફેલો એમ્મા વોલ મુજબ "આપણા પરિણામ બતાવે છે કે, આપણે લોકોને સંપૂર્ણ વાયરસથી સુરક્ષા આપવા માટે બીજી ડોઝ ઝડપથી આપવી જોઇએ.


દેશમાં બંને ડોઝ વચ્ચેની અંતર 12થી 16 સપ્તાહ 

જો કે સરકારે આ ભલામણ વિરૂદ્ધ હાલ કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12થી 16પ્તાહનું અંતર નક્કી કર્યું છે. આ નિર્ણય લેતાં સરકારે એ સ્ટડીનો હવાલો આપ્યો હતો કે, રસીની અસરકારકતા સમય સાથે વધી હોવાથી બંને ડોઝ વચ્ચેનું અંતર જરૂરી છે. જો કે આ મુદ્દે વિરોધ પક્ષે સરકાર સામે નિશાન સાધતાં આ નિર્ણય માટે માત્ર રસીની કમી અને સીમિત આપૂર્તિનું કારણ બતાવ્યું હતું. 

બ્રિટનની બંને ડોઝ વચ્ચેના અંતરને ઓછું કરવાનો સપોર્ટ 

ધ લેન્સેન્ટ  જર્નલે  સ્ટડી  મુજબ ડોઝના અંતરને ઓછું કરવા માટે  બંને  યૂકે વર્તમાન પ્લાનને સપોર્ટ કરે છે. કારણ કે અહીં જોવા મળ્યું કે, ફાઇઝર અને બાયોટેકની વેક્સિનના માત્ર એક ડોઝ બાદ લોકોમાં ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ આલ્ફા વેરિયન્ટની તુલનામાં એન્ટીબોડી લેવલ વિકસિત થવાની શક્યતા ઓછી હતી. પહેલા મુખ્ય આલ્ફા વેરિયન્ટ પહેલી વખત યૂકેમાં જોવા મળ્યો હતો. લેન્સટે કહ્યું કે, વેક્સિન વધતી ઉંમર સાથે ઓછી એન્ટીબોડી વિકસિત કરે છે અને સમય સાથે તેમાં ઘટાડો આવે છે. 

યૂકેમાં ફ્રાંસિસ ક્રિક ઇન્સ્ટીટ્યૂટના શોધકર્તાના નેતૃત્વમાં ટીમે 250 સ્વસ્થ લોકોના બ્લડમાં એન્ટીબોડીનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંફાઇઝર વેક્સિનનો પહેલો ડોઝ લીધાના ત્રણ મહિના બાદ બીજો ડોઝ લીધો. શોધકર્તાઓએ સ્ટડીમાં કોશિકાઓમાં વાયરસના પ્રવેશને રોકવા માટે એન્ટીબોડીની ક્ષમતાનો ટેસ્ટ કર્યો. પાંચ અલગ અલગ વેરિયન્ટ પર તેની સ્ટડી કરવામાં આવી. 

 

 

 

 

 

 

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Embed widget