શોધખોળ કરો

કોરોના સંકટની વચ્ચે આ શહેરમાં મળી લગ્નમાં દારુ વાપરવાની છૂટ, જાણો વિગતે

ચંડીગઢમાં તંત્રએ દારુની પરવાનગી આપી દીધી છે. બુધવારે નવી ગાઇડલાઇન જાહેર કરાઇ છે તે પ્રમાણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગ્ન સમારોહ દરમિયાન દારુ પીરસવાની અનુમતી મળશે પરંતુ બાર નહીં ખુલી શકે

ચંડીગઢઃ દેશમાં કોરોના સંકટ વધારેને વધારે ઘેરાતુ જાય છે. કૉવિડ-19ના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ચંડીગઢમાં તંત્રએ દારુની પરવાનગી આપી દીધી છે. બુધવારે નવી ગાઇડલાઇન જાહેર કરાઇ છે તે પ્રમાણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગ્ન સમારોહ દરમિયાન દારુ પીરસવાની અનુમતી મળશે પરંતુ બાર નહીં ખુલી શકે. સલાહકાર મનોજ પરિદાએ કહ્યું- લગ્ન સમારાહોમાં દારુ પીરસવાની અનુમતી આપવામાં આવશે. આ માટે ઉત્પાદ શુલ્ક વિભાગ પાસેથી ખાસ પરવાનગી લેવામાં આવી છે. જોકે, અનલૉક-2 દરમિયાન બાર બંધ રહેશે. તેમને કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લાગુ અનલૉક-2નો આદેશ ચંડીગઢમાં લાગુ કરવામાં આવશે. બીજીબાજુ સ્થાનિક લોકોની માંગ પર ટ્રાફિક નિયમો માટે કેટલાક દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. કોરોના સંકટની વચ્ચે આ શહેરમાં મળી લગ્નમાં દારુ વાપરવાની છૂટ, જાણો વિગતે તંત્રએ ટુવ્હિલર પર બે લોકોને સવાર થવા અને કારમાં ચાર લોકોને સવાલ થવાની અનુમતી આપી છે. પ્રેસ રિલીઝ અનુસાર ઓટો રિક્શામાં ચાલક સહિત ત્રણ લોકોને બેસવાની મંજૂરી રહેશે. જોકે ડ્રાઇવર અને બધા પેસેન્જરને માસ્ક પહેરવુ પડશે. આ ઉપરાંત એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ સિલેક્ટેડ બજારોને જ ખોલવા માટે નિર્ધારિત સમ-વિષમની પ્રણાલી ખતમ કરવામાં આવશે. ઉપરાંત દુકાનો અને રેસ્ટૉરન્ટો ખુલવાનો સમય હવે સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ લાગુ રહેશે.

ટોપ સ્ટોરી

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget