શોધખોળ કરો

Coronavirus નો ટેસ્ટ હવે ખાનગી લેબ્સમાં પણ થઈ શકશે, જાણો કેટલા રૂપિયા ચુકવવા પડશે

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 340ને પાર કરી ગઈ છે. જ્યારે 6 લોકોના મોત થઈ ચૂક્યા છે.

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરનાનો કાળો કહેર વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 340ને પાર કરી ગઈ છે અને છ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ICMR દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ  NABL માન્યતા પ્રાપ્ત તમામ ખાનગી લેબોરેટ્રીઝમાં કોરોના વાયરસનો ટેસ્ટ થઈ શકશે. નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ, ટેસ્ટનો મહત્તમ ચાર્જ 4500 રૂપિયાથી વધારે ન હોવો જોઈએ. શંકાસ્પદ દર્દીઓના સ્ક્રીનિંગ ટેસ્ટ માટે 1500 રૂપિયા અને કનફર્મેશન ટેસ્ટ માટે વધારાના 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
દિશા નિર્દેશોમાં જણાવવામાં આવ્યા મુજબ, તપાસની ફી સબ્સિડી રેટ પર લઈ જઈ શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, જો કોઈ લેબ આ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સેમ્પલ લેતી વખતે ખૂબ સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આઈસીએમઆરે કહ્યું, દર્દીના સેમ્પલ લેતી વખતે બાયોસેફ્ટી અને બાયોસિક્યોરિટીની પૂરી ચોકસાઈ રાખવી. આ માટે COVID-19ના દર્દીઓ માટે અગથી સેમ્પલ કલેક્શન સેન્ટર બનાવવાની વાત કરવામાં આવી છે. દર્દીનો ચેપ અન્ય વ્યક્તિને ન લાગે તે માટે ખાનગી લેબોરેટ્રીઝ ઘરેથી પણ સેમ્પલ એકત્ર કરી શકશે. આ ઉપરાંત ટેસ્ટ કિટ યુએસ એફડીએ માન્યતા ધરાવતી કે યુરોપીય સીઈ પ્રમાણિત હોવી જોઈએ અને તેની સૂચના ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલને હોવી જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
Assembly Election 2026: ત્રણેય રાજ્યોમાં મતદાન પૂર્ણ; આસામમાં 85.04%, કેરળમાં 77.38% અને પુડુચેરીમાં 89.08% થયું મતદાન
Assembly Election 2026: ત્રણેય રાજ્યોમાં મતદાન પૂર્ણ; આસામમાં 85.04%, કેરળમાં 77.38% અને પુડુચેરીમાં 89.08% થયું મતદાન
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
Kerala Election: ત્રિશૂરમાં દોઢ કલાક મત આપવા લાઇનમાં ઉભા રહ્યાં 62 વર્ષના વૃદ્ધ, મતદાન કરતાં જ થયું મોત
Kerala Election: ત્રિશૂરમાં દોઢ કલાક મત આપવા લાઇનમાં ઉભા રહ્યાં 62 વર્ષના વૃદ્ધ, મતદાન કરતાં જ થયું મોત

વિડિઓઝ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભરતી મેળો
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો આવો ચહેરો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ
Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ
ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ
ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Embed widget