શોધખોળ કરો

કોવિશીલ્ડ વેક્સિન અંગે સરકારની નવી ગાઇડલાઇન જાહેર, બીજા ડોઝ મુદ્દે શું કરી જાહેરાત જાણો

હાલ દેશમાં કોરોના વેક્સિનેશનની કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે. દેશમાં કોવિશીલ્ડ વેક્સિન અને કોવેકિસન અપાઇ રહી છે. જો કે કોવીશીલ્ડ વેક્સિન અંગે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે

હાલ દેશમાં કોરોના વેક્સિનેશનની કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે. દેશમાં  કોવિશીલ્ડ વેક્સિન અને કોવેકિસન અપાઇ રહી છે. જો કે કોવીશીલ્ડ વેક્સિન અંગે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

સરકારે કોવિશીલ્ડની વેક્સિનના બંને ડોઝ વચ્ચની સમયની અવધિ વધારી દીધી છે. . કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 6 થી 8  સપ્તાહનું અંતર હોવું જોઈએ. આ નિર્ણય માત્ર કોવીશિલ્ડને લઇને જ કરવામાં આવ્યો છે. પહેલા કોવીશીલ્ડ વેક્સિનના પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાતો હતો. હવે  પહેલા અને બીજા ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયાનું અંતર રાખવાના નિર્દશ કરવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકાર દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ નિર્ણય માત્ર કોવિશીલ્ડ વેક્સિન માટે લાગૂ પડે છે. આ નિર્ણય કોવેકિનસ રસી માટે લાગૂ નહીં પડે.

રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન  અને વેક્સિનેશનના નિષ્ણાતોની રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોના મત મુજબ જો કોવીશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 અઠવાડિયાના અંતરમાં અપાશે તો તે વધુ પ્રભાવી સાબિત થશે. કેન્દ્રના આ નિર્ણય મુજબ હવે રાજ્યોમાં કોવીશિલ્ડ વેકિસનેશનનું કામ આગળ ધપાવાશે.

દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો જરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. દેશમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ છેલ્લા ત્રણ જ દિવસમાં સવા લાખ જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

દેશમાં 4 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે.

ટોપ સ્ટોરી

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget