શોધખોળ કરો

કર્નાટકાઃ ઉડુપીમાં ગૌરક્ષાના નામે બીજેપી કાર્યકર્તાની હત્યા, 18 લોકોની ધરપકડ

ઉડૂપીઃ દક્ષિણ કર્નાટકના ઉડુપી જિલ્લાના હેબરી પોલીસની હદમાં બ્રહ્માવારા નામની જગ્યાએ બુધવાર રાતે 10:30 વાગે જેવા ત્રણ બચ્ચાને લઇને એક ટેંપો પહોંચ્યો તો 18 યુવકોએ તેને  ઘેરીને પછી ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા યુવકની ડંડાથી ઢોર માર માર્યો હતો. અને તેને ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. એટલમાં કોઇએ પોલીસને જાણ કરી પોલીસે બંને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતું એકની મોત થઇ ગઇ હતી અને બીજાનો ઇલાજ ચાલી રહ્યો છે. મૃત્યુ પામેલ શખ્સનું નામ પ્રવિણ પુજારી હતું. ઉડીપી જિલ્લા પોલીસ બાલકૃષ્ણાએ માહિતી આપી હતી કે, હૂમલો કરનાર હિંદુ સંગઢન સાથે જોડાયેલા છે. આ મામલે 18 આરોપીઓને આઇપીસીની કલમ 302 મુજબ ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘાયલ થયેલ અક્ષયનો ઇલાજ ચાલી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુબજ શરૂઆતની તપાસમાં જાણવા મળ્યુ છે કે, પ્રવિણ બીજેપીનો કાર્યકર્તા છે.

ટોપ સ્ટોરી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ

જમ્મુ-કાશ્મીરના નૌપોરામાં આતંકી હુમલો, CRPFની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 જવાન ઘાયલ

એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ

Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ

Embed widget