શોધખોળ કરો

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

Viral Video:સોશિયલ મીડિયા પર કાગડાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં કાગડો પાણીમાં પલાળેલા બિસ્કિટ ખાતા જોવા મળી રહ્યો છે. યુઝર્સ તેના પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વાયરલ વીડિયોમાં કાગડો બિસ્કિટને પાણીમાં પલાળી ખાતો દેખાયો.
  • કાગડાની આ અનોખી બુદ્ધિશાળી પદ્ધતિએ સૌને આશ્ચર્યચકિત કર્યા.
  • લાખો લોકોએ કાગડાનો વીડિયો જોયો, રમુજી ટિપ્પણીઓ કરી.

Viral Video: સોશિયલ મીડિયા પર ક્યારે કઈ  ઘટનાનો વીડિયો વાયરલ થઇ જાય તેની  ખબર નથી પડતી ક્યારેક સામાન્ય એવી ઘટના પણ ખૂબ વાયરલ થતાં વધુ લાઇક્સ અને વ્યૂ મેળવે છે.  ક્યારેક પ્રાણીઓની નિર્દોષ હરકતો લોકોના દિલ જીતી લે છે, અને ક્યારેક તેઓ પોતાના મગજનો ઉપયોગ એવી રીતે કરતા જોવા મળે છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાગડો બિસ્કિટ ખાતા જોવા મળે છે, પરંતુ તેની પદ્ધતિએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

 

કાગડાની બુદ્ધિમત્તાએ યુઝર્સના દિલ જીતી લીધા
તમે બાળપણમાં 'તરસ્યા કાગડા' ની વાર્તા સાંભળી કે વાંચી હશે. તરસ્યા કાગડો વાસણમાં કાંકરા મૂકીને પાણી પીતો હતો. પરંતુ હવે જ્યારે દુનિયા આધુનિક બની ગઈ છે, તો કાગડો કેમ પાછળ રહે? વાયરલ વીડિયોમાં કાગડો આ વાતને સાબિત કરે છે. આ વીડિયોમાં, એક કાગડો બિસ્કિટ ખાતા જોવા મળે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, તે તેને સીધું ખાવાને બદલે, માણસોની જેમ પાણીમાં પલાળી રહ્યો હોય તેવું લાગે છે.

વાયરલ વીડિયોમાં શું છે?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian solution (@indiansolution.in)

હકીકતમાં, આ વાયરલ વીડિયોમાં, એક કાગડો બાલ્કનીની રેલિંગ પર બેઠો જોવા મળે છે, જ્યાં એક વ્યક્તિ તેને બિસ્કિટ ખાવા માટે આપે છે. પરંતુ કાગડાની ચાલાકી એ છે કે તેને કોરું ખાવાને બદલે, તે તેને પાણીમાં પલાળી રાખવાનું પસંદ કરે છે. વ્યક્તિના હાથમાંથી બિસ્કિટ લીધા પછી, કાગડો આગળ વધે છે અને પાણીવાળા નાના કાળા વાસણ પાસે  જાય છે અને તેમાં બિસ્કિટ નાખે છે. પછી વીડિયોમાં કાગડો આનંદ માણતો અને આરામથી તેને ખાતા જોવા મળે છે.

લોકો હસી રહ્યા છે
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. તેને બે લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આ વાયરલ વીડિયો પર વિવિધ  કમેન્ટ કરી  રહ્યા છે. આ રમુજી વીડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. ઘણા યુઝર્સ  આ વીડિયોમાં  રમુજી  કમેન્ટ   કરી રહ્યા છે. એક ચુઝર્સે  કહ્યું, "આગલી વખતે, કાગડા માટે ચા બનાવી રાખજો. ." બીજા યુઝર્સે  કહ્યું કે, બાળપણમાં, તે પણ પાણી સાથે બિસ્કિટ ખાતો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget