શોધખોળ કરો

‘બુલબુલ’ વાવાઝોડું કઈ-કઈ જગ્યાએ ત્રાટકી શકે છે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

ઓડિશામાં ‘બુલબુલ’ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદ થાય તેવી સંભાવના છે. બંને રાજ્યોમાં બચાવ ટૂકડીને એલર્ટ જારી કરવામાં આવ્યો

નવી દિલ્હી: ઓડિશામાં ‘બુલબુલ’ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદ થાય તેવી સંભાવના છે. બંને રાજ્યોમાં બચાવ ટૂકડીને એલર્ટ જારી કરવામાં આવ્યો છે. ઓડિશા સરકારે ભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટૂકડીઓને એલર્ટ કરી દીધી છે. બંગાળની ખાડીમાં થઈને આ વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાશે. તે પહેલાં ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આગામી 24 કલાક સુધી ઓડિશામાં ભારે વરસાદના પગલે દરેક જિલ્લામાં તંત્રને એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'

'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Embed widget