શોધખોળ કરો

‘બુલબુલ’ વાવાઝોડું ત્રાટકવાને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

ઓડિશામાં ‘બુલબુલ’ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદ થાય તેવી સંભાવના છે.

નવી દિલ્હી: ઓડિશામાં ‘બુલબુલ’ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદ થાય તેવી સંભાવના છે. બંને રાજ્યોમાં બચાવ ટૂકડીને એલર્ટ જારી કરવામાં આવ્યો છે. ઓડિશા સરકારે ભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટૂકડીઓને એલર્ટ કરી દીધી છે. બંગાળની ખાડીમાં થઈને આ વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાશે. તે પહેલાં ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આગામી 24 કલાક સુધી ઓડિશામાં ભારે વરસાદના પગલે દરેક જિલ્લામાં તંત્રને એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget