શોધખોળ કરો

Cyclone Mocha: Cyclone Mocha ને લઇને અંડમાનમાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની ચેતવણી

તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં બનેલા Cyclone Mocha એ એક ભયંકર વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે, જેના પછી અંડમાન અને નિકોબારમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે તે બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. ગુરુવારે આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે. હવામાન વિભાગે દરિયા કિનારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અંડમાનમાં બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર સર્જાયેલ Cyclone Mocha શુક્રવાર, 12 મે સુધીમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જ્યાં પવનની ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડું 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 12 કલાકમાં Cyclone Mochaના કારણે પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક અને 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. IMDએ તેના નિવેદનમાં કહ્યું કે Cyclone Mochaના કારણે 11 મે સુધીમાં ગલ્ફ ટાપુઓમાં ભારે વરસાદ થવાની અને 12 મે સુધીમાં ઉત્તર-પશ્ચિમ તરફ જવાની સંભાવના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચક્રવાત 12 મેના રોજ વધુ શક્તિશાળી થશે અને 14 મેની આસપાસ બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

વિભાગે જણાવ્યું હતું કે માછીમારો અને નાના જહાજો, બોટ અને ફિશિંગ બોટના સંચાલકોને મંગળવારથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.

દેશમાં ફરી કાળઝાળ ગરમી પડશે! હીટવેવની આગાહી, પારો 42 ડિગ્રીને પાર, જાણો ક્યારે પડશે વરસાદ

Weather Forecast: રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા હતું. વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું હતું, પરંતુ શરૂઆતના દિવસોમાં રાહત મળ્યા બાદ ફરી એકવાર આકરી ગરમી પડશે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. તેમજ 13 મેના રોજ વરસાદની સંભાવના છે, પરંતુ તેના કારણે તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. વિભાગની આગાહી અનુસાર, 10 મે, બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તેમજ હવામાન સ્વચ્છ રહેશે.

રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં શુષ્ક હવામાન અને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની પ્રબળ શક્યતા છે. આ સિવાય 10 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી નોંધાય શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

Embed widget