શોધખોળ કરો

9 ઓગસ્ટે દલિત સંગઠનોએ કર્યું ભારત બંધનું એલાન, ગ્વાલિયરમાં ધારા 144 લાગુ

નવી દિલ્હી: સરકારે હાલમાંજ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે એસટી-એસસી અત્યાચાર નિવારણ સંશોધન અધિનિયમ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. તેમ છતાં દલિત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન કર્યું છે. આ બિલને લઈને દલિત વર્ગના લોકોમાં ભારે આક્રોશ છે. આ બંધનો હેતુ દેશભરમાં સામાન્ય જનજીવનને અવ્યવસ્થિત કરવાનું છે. દલિત આંદોલનને જોતા પોલીસ અને તંત્ર એલર્ટ છે. ભિંડ અને ગ્વાલિયરમાં આઠ ઓગસ્ટથી ધારા 144 લાગુ કરી દીધી છે. દલિત સમુદાય કેન્દ્ર સરકાર પર પોતાની માંગને લઈને દબાણ બનાવી રહ્યા છે અને પોતાનો સંદેશ સરકાર સુધી પહોંચાડવા માટે સમુદાયના કાર્યકર્તા દિલ્હીના કનૉટ પ્લેસ સહિત અનેક રસ્તાઓ, બજારોમાં પ્રદર્શન અને રેલીઓ કરશે. અશોક ભારતીએ જણાવ્યું કે સંગઠનની માંગને લઈને લગભગ બે કરોડ પોસ્ટર કાર્ડ્સ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સંસદમાં બિલ રજૂ કરવાના સવાલ પર અશોક ભારતીએ કહ્યું કે, સરકારનું અદાલત પર કોઈ નિયંત્રણ નથી જેથી કંઈ પણ થઈ શકે છે અને દલિતોને આત્મવિશ્વાસ આપવા માટે સરકાર પાસે કોઈજ સ્પષ્ટ નિર્ણય નથી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget