શોધખોળ કરો

નેપાળમાં દાઉદ ઇબ્રાહિમના સાથીની ધરપકડ, નકલી નોટનો વ્યાપાર કરે છે રવિરાજ

કાઠમંડૂઃ મુંબઇ બ્લાસ્ટના આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના  નજીક મનાતા રવિરાજ સિંહને નેપાળની રાજધાની કાઠમંડૂમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. રવિરાજ નેપાળમાં દાઉદનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. નેપાળમાંથી નકલી નોટોનો વ્યાપાર ચલાવવાના આરોપમાં રવિરાજ સિંહની ધરપકડ કરવામાં આવી છે. નેપાળમાંથી નકલી નોટોનો વ્યાપાર ચલાવવા અને ગેરકાયદેસર રીતે કોલ બાયપાસ કરવાનો ધંધો ચલાવવાના આરોપમાં નેપાળ પોલીસની કેન્દ્રિય તપાસ એજન્સી સીઆઇબીએ રવિરાજની ધરપકડ કરી છે. ત્રણ વર્ષ અગાઉ 1 કરોડ રૂપિયાની નકલી નોટ લઇને પાકિસ્તાનથી નેપાળ આવેલા શેખ મોહમ્મદ, તેના નેપાળી સાથી મોહમ્મદ નુરલ્લાહની ધરપકડ બાદ નકલી નોટનો મુખ્ય કારોબારી રવિરાજ સિંહ અંગે પોલીસને જાણકારી મળી હતી. પોલીસે તે સમયે પણ રવિરાજ સિંહની ધરપકડ કરી હતી પરંતુ 2 વર્ષ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ પુરાવાઓના અભાવે કોર્ટે તેને છોડી મુક્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, રવિરાજસિંહનું કનેક્શન ઇકબાલ મિર્ચી, સુનીલ દુબઇ અને બટકા સાથે છે. આ તમામ લોકો દાઉદના નજીકના સાથીઓ છે.

ટોપ સ્ટોરી

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'

'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Embed widget