શોધખોળ કરો

અયોધ્યાનો દિપોત્સવ ગિનીસ બુકમાં નોંધાયો, 5 લાખથી વધુ દીવડા પ્રગટાવીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

દિપોત્સવમાં 5 લાખ 51 હજાર દીવડા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. રામની પૈડીના ઘાટ પર 4 લાખ અને અન્ય 1 જગ્યાએ 1 લાખ 51 હજાર દીવડા પ્રગટાવ્યા હતા.

લખનઉ: અયોધ્યામાં દિવાળી પૂર્વે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દિપોત્સવ ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિપોત્સવ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. આ દિપોસ્તવમાં 5 લાખ 51 હજાર દીવડા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. રામની પૈડીના ઘાટ પર 4 લાખ અને અન્ય 1 જગ્યાએ 1 લાખ 51 હજાર દીવડા પ્રગટાવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, આપણી સાત પવિત્ર નગરીઓમાં ત્રણ પવિત્ર નગરી અયોધ્યા, કાશી અને મથુરા આપણા ઉત્તરપ્રદેશમાં છે. દેશ દુનિયામાં એટલા સમૃદ્ધ તથા સાંસ્કૃતિક પરિવશે કોઈની પાસે નથી. અયોધ્યાના સરયૂ ઘાટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરતી કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. તે સિવાય અયોધ્યામા પાંચ લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. देखें- अयोध्या में दीपोत्सव की भव्य तस्वीरें, गिनीज वर्ल्ड बुक में दर्ज हुआ नाम

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ

જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Embed widget