શોધખોળ કરો

લખનઉ: ડિફેન્સ એક્સપોમાં જોવા મળશે તેજસનું એડવાન્સ વર્ઝન, માર્ક-2 પહેલીવાર આવશે દુનિયા સામે

રક્ષા મંત્રાલય અનુસાર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન તરફથી પાંચસો ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે. આ વખતે ડિફેન્સ એક્સપો થીમ ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફેન્સ’ પર આધારિત છે.

નવી દિલ્હી: લખનઉમાં 5 ફેબ્રુઆરીથી ડિફેન્સ એક્સપો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં એન્ટી- સેટેલાઈટ, અસૈટ મિસાઈલ, સ્વદેશી ફાઈટર જેટ એલસીએ તેજસ અને એલસીએચ હેલિકોપ્ટર મુખ્ય આકર્ષણ રહેશે. એશિયાના સૌથી મોટા રક્ષા પ્રદર્શનમાં દેશ-વિદેશની લગભગ એક હજારથી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. ડિફેન્સ એક્સપોમાં સરકારી સંસ્થા ડીઆરડીઓ અને એચએએલ મુખ્ય કંપનીઓ તરીકે ભાગ લઈ રહી છે અને સૌથી વધુ હથિયાર, લડાકુ વિમાન, હેલિકૉપ્ટર અને અન્ય સૈન્યના ઉપકરણો આ બન્ને કંપનીઓના છે. આ વખતે ડિફેન્સ એક્સપો થીમ ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફેન્સ’ પર આધારિત છે. રક્ષા મંત્રાલય અનુસાર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન તરફથી પાંચસો ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે. ડીઆરડીઓ દ્વારા આ વખતે એન્ટી સેટેલાઈટ મિસાઈલ, એસૈટને દુનિયા સામે પ્રદર્શન કરવામાં આવશે. હિંદુન્તાન એરોનોટિક્સ લિમિટેડ તરફથી પહેલીવાર ડિફેન્સ એક્સપોના ટર્મેક પર એલસીએ-માર્ક 2 ફાઈટર જેટ જોવા મળશે. આ લડાકુ વિમાન તેજસનું એડવાન્સ વર્ઝન છે અને હાલમાં એચએએલની બેંગલુરુ સ્થિત ફેસેલિટીમાં બની રહ્યું છે. આ સિવાય રાફેલ ફાઈટર જેટની મિટ્યોર અને સ્કેલ્પ મિસાઈલ બનાવનારી યૂરોપિયન કંપની, એમબીડીએ પણ ડિફેન્સ એક્સપોમાં પોતાની મિસાઈલ પ્રદર્શન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...

ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget