શોધખોળ કરો

ફાંસી ટળતા ગુસ્સે થઇ નિર્ભયાની મા, કહ્યુ- કોર્ટ અને સરકાર તમાશો જોઇ રહી છે

આ મામલામાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. આજે લોકો વચ્ચે સંદેશ જઇ રહ્યો છે કે આપણા દેશમાં ન્યાય કરતા દોષિતોને સમર્થન આપવામાં આવે છે

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં સોમવારે તમામ ચારેય દોષિતોની ફાંસી ટાળી દેવામાં આવી છે. આ અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે ત્રણ માર્ચ એટલે કે મંગળવારે દોષિતોને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ફાંસીના 12 કલાક અગાઉ કોર્ટે આગામી આદેશ સુધી ફાંસી રદ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે ફાંસી રદ કરતા કહ્યુ કે, એવામાં જ્યારે પવન કુમાર ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે, ફાંસી આપી શકાય નહી આ મામલામાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. આજે લોકો વચ્ચે સંદેશ જઇ રહ્યો છે કે આપણા દેશમાં ન્યાય કરતા દોષિતોને સમર્થન આપવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આપણી સિસ્ટમ પણ દોષિતોના બચાવ માટે છે. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ અને સરકારને પૂછવું જોઇએ કે તમામ દોષિતોને ફાંસી ક્યાં સુધીમાં થશે. હું દરરોજ હારું છું અને ફરીથી ઉભી થઇ જાઉ છું. આજે એકવાર ફરી હારી છું. પરંતુ હાર માનવા માટે તૈયાર નથી. ફરીથી ઉભી થઇશ અને તમામને ફાંસીના મોચડા સુધી પહોંચાડીશ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget