શોધખોળ કરો

દિલ્હીમાં લોકડાઉન વચ્ચે અરવિંદ કેજરીવાલ સરકારનું આજે બજેટ, લોકોને હેલ્થકાર્ડની મળી શકે છે ભેટ

.બજેટમાં દિલ્હી બસો માટે વિવિઝ બસ ડેપોમાં મલ્ટીલેવલ બસ પાર્કિગની જાહેરાત થઇ શકે છે.

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના એક દિવસીય બજેટ સત્ર આજે યોજાશે. કોરોના વાયરસના કારણે ચાર દિવસના બજેટ સત્રને ઘટાડીને એક દિવસનું કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદીયા વર્ષ 2020-21 માટે દિલ્હીનું બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સરકાર દિલ્હીવાસીઓને હેલ્થ કાર્ડની જાહેરાત કરી શકે છે.બજેટમાં દિલ્હી બસો માટે વિવિઝ બસ ડેપોમાં મલ્ટીલેવલ બસ પાર્કિગની જાહેરાત થઇ શકે છે. દિલ્હી વિધાનસભામાં નાણામંત્રી દ્ધારા બજેટ રદૂ કર્યા બાદ બજેટ પર ચર્ચા થશે નહીં. બજેટ સત્રમાં એલજીનું અભિભાષણ પર પણ ચર્ચા થશે  નહીં.. દિલ્હી સરકારનું  વર્ષ 2019-20 માટે 60 હજાર કરોડ રૂપિયાનું બજેટ હતું આ વર્ષે તેમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતા રામવીર સિંહ બિધૂડીએ બજેટ સત્રમાં પ્રશ્નકાળ ન હોવા પર દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. બિધૂડીએ કહ્યું કે,  દિલ્હી સરકાર લોકતંત્રનું ગળું દબાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ દેશનું એકમાત્ર એવું ગૃહ હશે જ્યાં બજેટ પર ચર્ચા થઇ રહી નથી.

ટોપ સ્ટોરી

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

Embed widget