શોધખોળ કરો

દેશ ચીન સામે બે યુદ્ધ લડી રહ્યો છે, બંનેમાં આપણો વિજય થશેઃ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું, છેલ્લા થોડા દિવસોથી અમે ટેસ્ટિંગ ત્રણ ગણા કરી દીધા છે. પહેલા આશરે 5000 ટેસ્ટ દરરોજ થતાં હતા, હવે અંદાજે 18,000 ટેસ્ટ રોજ કરવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેજરીવાલ સરકારે હોમ ક્વોરન્ટાઈન લોકોને ઓક્સિજન પલ્સ મીટર આપવાનો ફેંસલો કર્યો છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, આજે આપણે ચીન સામે બે યુદ્ધ લડી રહ્યા છીએ. ભારત-ચીન બોર્ડર પર અને ચીનથી આવેલા કોરોના વાયરસ સામે. આ બંનેમાં આપણે વિજયી થઈશું.
કેજરીવાલે કહ્યું, છેલ્લા થોડા દિવસોથી અમે ટેસ્ટિંગ ત્રણ ગણા કરી દીધા છે. પહેલા આશરે 5000 ટેસ્ટ દરરોજ થતાં હતા, હવે અંદાજે 18,000 ટેસ્ટ રોજ કરવામાં આવી રહ્યા છે. જેટલા હોમ ક્વોરન્ટાઈનના કેસ હશે દિલ્હી સરકાર તેમને એક ઓક્સીપલ્સ મીટર આપશે. જો આવા લોકોને ખબર પડે કે તેમનું ઓક્સીજન લેવલ ઘટી ગયું છે તો તરત જ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. તમે પલ્સ મીટરને ઘરે જ રાખજો, ઠીક થયા બાદ સરકારને પરત કરી દેજો.
તેમણે એમ પણ કહ્યું કે, અમે યુદ્ધના ધોરણે કોરોના બેડની વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં હાલના સમયે આશરે 7000 બેડ ખાલી છે. છેલ્લા 10 દિવસમાં 900 બેડ ભરાયા છે, જ્યારે તેનાથી ઘણા વધારે નવા દર્દીઓ આવ્યા છે. નવા કેસમાં સીરિયસ કેસ ઓછા છે, જેમને હોસ્પિટલની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર કોરોના પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આ રાજનીતિ કરવાનો સમય નથી, જો પરસ્પર લડીશું તો કોરોના જીતી જશે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,746 પર પહોંચી છે. 2,175 લોકોના મોત થયા છે અને 33,013 લોકો ઠીક થઈ ગયા છે. હાલ 24,558 એક્ટિવ કેસ છે. હું ક્રિકેટર છું, રાજનેતા નહીં, સાનિયા મિર્ઝા સાથે લગ્નને લઈ શોએબ મલિકે જણાવી અનેક મહત્વની વાતો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget