શોધખોળ કરો

દિલ્હીમાં ચૂંટણી જંગ તેજઃ અમિત શાહ બોલ્યા- 'કેજરીવાલે કહ્યું હતુ કે શરજીલને પકડો અમે પકડી લીધો'

શરજીલ ઇમામને મંગળવારે ક્રાઇમ બ્રાંચે બિહારમાંથી ધરપકડ કરી હતી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પર હવે જંગ આમને સામને થઇ ગયો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અને દિલ્હી સીએમ કેજરીવાલ એકબીજા પર સીધો હુમલો કરી રહ્યો છે અને પડકારો ફેંકી રહ્યાં છે. અમિત શાહે ભડકાઉ નિવેદનાબાજી કરનારા જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ મુદ્દે કેજરીવાલ પર ફરી એકવાર એટેક કર્યો છે. અમિત શાહે બુધવારે દિલ્હીના નજફગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે, "10 દિવસથી પુછી રહ્યો છું કે અમે જેને જેલમાં નાંખ્યો હતો, કેજરીવાલ તેના પર ચાર્જશીટ દાખલ કરવાની પરમીશન આપશે કે નહીં? કેજરીવાલ ટ્વીટ કર્યુ કે અમિતભાઇ તમે ગૃહમંત્રી છો, શરજીલ ઇમામને પકડો, અમે પકડી લીધો હવે તમે જ બતાવો કે ચાર્જશીટની પરમીશન આપશો કે નહીં?" દિલ્હીમાં ચૂંટણી જંગ તેજઃ અમિત શાહ બોલ્યા- 'કેજરીવાલે કહ્યું હતુ કે શરજીલને પકડો અમે પકડી લીધો અમિત શાહે કેજરીવાલ પર શરજીલ ઇમામ મુદ્દે ઘેરાબંધી કરી અને આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. અમિત શાહે કહ્યું કે દિલ્હીવાસીઓને જે સુવિધાઓ અને સુરક્ષા જોઇએ છે તે માત્ર ભારતીય જનતા પાર્ટી જ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે દેશદ્રોહના આરોપી શરજીલ ઇમામને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. શરજીલ ઇમામને મંગળવારે ક્રાઇમ બ્રાંચે બિહારમાંથી ધરપકડ કરી હતી.

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

સીમાંકન બિલ પર વિપક્ષનો હલ્લાબોલ, ખડગે બોલ્યા- લોકશાહી માટે ખતરો છે સરકારનો 850 પાર પ્લાન

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

વિડિઓઝ

Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget