શોધખોળ કરો

AAPના ધારાસભ્ય અને ગુજરાતના સહ-પ્રભારી ગુલાબસિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર

નવી દિલ્લી : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રેલી યોજી રહ્યા છે ત્યારે દિલ્લીની પોલીસ ટીમને દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી છે. પૈસા વસુલી મામલે તપાસમાં સહયોગ ન આપવાના કારણે મટિયાલાથી આપના ધારાસભ્ય ગુલાબ સિંહ વિરૂધ્ધમાં બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યું કરવામાં આવ્યું છે. ગુલાબ સિંહ હાલ પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. ગુલાબ સિંહના ડ્રાઈવરની ગયા મહિને જ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. બીન જામીન પાત્ર વોરંટ નીકળતા ગુલાબ સિંહે કહ્યું કે આપની સુરત રેલીને રોકવા માટેની કોશિશ કરવામાં આવે છે, પરંતુ અમે ડરવાના નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વોરંટ ઈશ્યું થતા સવાલો ઉઠાવ્યા હતા. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું હતું કે 16 ઓક્ટોબરની સુરત રેલી પહેલા ધારાસભ્યની ધરપકડ કરવામાં આવશે. વધુ એક ટ્વીટમાં કેજરીવાલે લખ્યું કે અમારી ગુજરાત રેલીના બે દિવસ પહેલા જ દિલ્લી પોલીસે એક ખોટા કેસમાં અમારા ધારાસભ્ય વિરૂધ્ધ વોરંટ ઈશ્યું કર્યું છે. તેમની વિરૂધ્ધ જે વોરંટ જાહેર કરાયું છે તેમાં તે પોતે સામેલ નથી પરંતુ તેનો ડ્રાઈવર સંકળાયેલો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget