દિલ્હી: ભજનપુરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, ત્રણ બાળકો સહિત પાંચના મોત
આ બિલ્ડીંગમાં એક કોચિંગ સેન્ટર ચાલતું હતું. આ ઘટનામાં કોચિંગ ક્લાસના માલિકનું પણ મોત નીપજ્યું છે
આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે- ભજનપુરાથી ખૂબજ માઠા સમાચાર મળ્યા છે. ભગવાન સૌને સલામત રાખે. જલ્દી જ ત્યાં પહોંચી રહ્યો છું.Delhi CM Arvind Kejriwal at Bhajanpura incident site: What has happened is very upsetting. The construction was going on illegally. We'll give orders to investigate how MCD allowed it. We'll request EC to allow us to provide Rs 10 lakh each as compensation to kin of victims pic.twitter.com/Oub3X3LxW0
— ANI (@ANI) January 25, 2020
भजनपुरा से बहुत बुरी खबर आ रही है। भगवान सब को सलामत रखे। थोड़ी देर में वहां पहुंचूंगा। https://t.co/LZojwG18b0
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 25, 2020
એક અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગને સાંજે સાડા ચાર વાગ્યે સૂચના મળી હતી. તેના બાદ સાત ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.#UPDATE: 12 students have been rescued from the site where an under construction building collapsed in Bhajanpura, today. Rescue operations underway. https://t.co/1jFsk3PYO3 pic.twitter.com/7hBDKN904x
— ANI (@ANI) January 25, 2020
#UPDATE: 13 persons have been shifted to hospital and 3 students are missing. Rescue operations underway. #Delhi pic.twitter.com/ZhI1KnizEu
— ANI (@ANI) January 25, 2020