શોધખોળ કરો

ઓડ-ઈવનઃ મહિલાઓને મળશે છૂટ, ટૂ વ્હીલર પર નથી થાય લાગુ

દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઇવન લાગુ રહેશે. દિલ્હી સરકારે તેમાં મહિલાઓને છૂટ આપી છે.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર ઓડ-ઈવન લાગુ કરવા જઈ રહી છે. દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઇવન લાગુ રહેશે. દિલ્હી સરકારે તેમાં મહિલાઓને છૂટ આપી છે. જો કોઈ ગાડીમાં મહિલા બેઠી હશે તો તેને છૂટ આપવામાં આવશે, ઉપરાંત મહિલા સાથે 12 વર્ષ સુધીનું બાળક હોય તો તેમને પણ છૂટ મળશે. આ વખતે સીએનજી કાર પર પણ ઓડ-ઇવન લાગુ થશે. સીએનજી કાર ઓડ-ઇવનમાં આવરી લેવાશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધી પ્રદૂષણ 25 ટકા ઘટ્યું છે. પ્રદૂષણ એક સંસ્થા કે સરકારના કંટ્રોલમાં નથી હોતું. તમામે મળીને પ્રયાસ કર્યો, જેતી પ્રદૂષણ ઘટ્યું. ટૂ વ્હીલર્સને છૂટ આપવા પર કેજરીવાલે કહ્યું, તેના પર જલ્દી નિર્ણય લેવાશે, પરંતુ હાલ તેમ કરવું શક્ય નથી. સરકાર તેના પર ચર્ચા કરી રહી છે. ટૂ વ્હીલર એટલી મોટી સંખ્યામાં છે કે લાગુ કરવામાં આવે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ખોરવાઇ શકે છે. આ હોટ એક્ટ્રેસે બેબી બંપને Kiss કરતા તસવીર કરી શેર, ફેન્સે કહ્યું.... બાથરૂમ લૉક કર્યા વગર નહાતો હતો એક્ટર, ભૂલથી અંદર ઘૂસી ગઈ આ હોટ એક્ટ્રેસને પછી..... ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?

31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?

1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર

JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

Embed widget