શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ નેતાએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર, ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા કરી માંગ

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં મંગળવારે ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતુ

મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સરકાર સમક્ષ માંગ કરી છે કે ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને તરત જ હટાવવામાં આવે. જેને લઇને ફડણવીસે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી ખેડૂતો દુખી છે.
ફડણવીસે લખ્યું કે, અમારી તમને ફરી એકવાર વિનંતી છે કે નિકાસ પર લાગેલો પ્રતિબંધ તરત જ હટાવી લેવામાં આવે. મહારાષ્ટ્રની ડુંગળીની આંતરરાષ્ટ્રીય સ્તર પર માંગ હોય છે અને તેનાથી મહારાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય કિંમતો મળે છે. નિકાસ પર પ્રતિબંધ લાગવાથી ખેડૂતો દુખી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં મંગળવારે ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતુ. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં લાસલગાંવ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, ખેડૂતોએ મુંગસે, પિંપલગાંવ, નામપુર અને ઉમરાને બજારોમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન ખેડૂતોએ લગભગ 10 હજાર ક્વિંટલ ડુંગળી માટે લગાવવામાં આવેલી હરાજી રોકી દીધી હતી. સાથે તેમણે મુંબઇ-આગ્રા હાઇવે સહિત અનેક માર્ગો પર વાહનવ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

પંજાબ કિંગ્સના ક્રિકેટર પર FIR, પોલીસે નિવૃત IPS પિતાને પણ બનાવ્યા આરોપી, જાણો શું છે કેસ?

હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક

Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 

Embed widget