શોધખોળ કરો

...તો આ કારણે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને ભારત મોકલવામાં કર્યું મોડું, થયો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman) વતન પરત ફર્યા છે. દિવસભરની રાહ જોવડાવ્યા બાદ ભારતીય વાયુસેનાના હીરો અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા છે. તેની વાપસી પહેલા થોડા કલાક ભારે ઉથલપાથલ જોવા મળી. ત્યાર બાદ સવાલ ઉઠવા લાગ્યા કે વતમ વાપસીમાં આટલો વિલંબ કેમ થયો. શરૂઆતમાં જાણકારી મળી હતી કે અભિનંદન સાંજે 4 કલાકે ભારતને સોંપવામાં આવશે. ત્યાર બાદ કલાકો વધતા ગયા અને અંતે પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને 9-20 કલાકે ભારતને સોંપ્યા. ...તો આ કારણે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને ભારત મોકલવામાં કર્યું મોડું, થયો મોટો ખુલાસો સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની વાયુસેનાએ અભિનંદનને સોંપવાના કાર્યક્રમમાં બે વખત ફેરફાર કર્યો હતો. મોડું થવાનું કારણ એ પણ જાણવા મળ્યું હતું કે, મૂક્તિ પહેલા અભિનંદનના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે રેકોર્ડ વીડિયોમાં પાકિસ્તાનની જરૂરત પ્રમાણે એડિંટિંગ એટલે કે કટ્સ મૂક્યા છે. ...તો આ કારણે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને ભારત મોકલવામાં કર્યું મોડું, થયો મોટો ખુલાસો
જ્યારે વિંગ કમાન્ડર અભિનંદરને ભારત પરત ફર્યા બાદ માર્શલ આરજીકે કપૂરે કહ્યું હતું કે, અમને ખુશી છે કે વિંગ કમાન્ડર અભિનંદનને અમને સોંપવામાં આવ્યો છે. આખી પ્રક્રિયા વાયુસેનાના ઓપરેટિવ્સ અનુસાર કરવામાં આવી હતી. તેમનું ઝિણવટ ભર્યું તબીબી તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. કારણ કે તેઓ વિમાનમાંથી પડ્યા હતા. ...તો આ કારણે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને ભારત મોકલવામાં કર્યું મોડું, થયો મોટો ખુલાસો ઉલ્લેખનીય છેકે, અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર
Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 

Embed widget