શોધખોળ કરો

'કોરોનિલ' પર બબાલ બાદ ડૉ.હર્ષવર્ધને કોરોનાની દવાને લઇને શું આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાની વેક્સિન શોધાતા હજુ એક વર્ષનો સમય લાગી જશે. ડૉ.હર્ષવર્ધન હાલ ડબલ્યૂએચઓમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યાં છે, એટલે તેમનુ આ નિવેદન હાલના સમયમાં ખુબ મહત્વનુ છે

નવી દિલ્હીઃ આખી દુનિયા હાલના સમયે કોરોનાની વેક્સિન શોધવામાં લાગી છે, ત્યારે ભારતમાં બાબા રામદેવે કોરોનાની દેસી દવા શોધી કાઢી છે. બાબાએ દેસી દવા કોરોનિલને માર્કેટમાં ઉતાર્યા બાદ વિવાદ થઇ ગયો હતો, હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધનનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કોરોનાની દવા શોધાતા હજુ એક વર્ષનો સમય લાગી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાની વેક્સિન શોધાતા હજુ એક વર્ષનો સમય લાગી જશે. ડૉ.હર્ષવર્ધન હાલ ડબલ્યૂએચઓમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યાં છે, એટલે તેમનુ આ નિવેદન હાલના સમયમાં ખુબ મહત્વનુ છે. ડૉ.હર્ષવર્ધનએ કહ્યું લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમકે ભારત હાલ મજબૂત સ્થિતિમાં છે. કોરોના સંક્રમણની સામે સારી રીતે લડી રહ્યું છે. અમે ટેસ્ટિંગ વધાર્યુ છે, મૃત્યુ દર પણ ભારતમાં ઓછો છે, કોરોનાની દવા આગામી વર્ષ સુધીમાં આવી જશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો, અને ભારતની વસ્તી 135 કરોડ છે. 5 લાખ કેસમાંથી 3 લાખ 10 હજાર કેસ સાજા થઇ ગયા છે, તેમને કહ્યું કે દેશમાં 3 ટકા મૃત્યુદર છે, જે સૌથી ઓછો છે. ભારતથી વધુ અમેરિકા, બ્રાઝિલ અને યુકેનો મૃત્યુ દર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
પંજાબ કિંગ્સના ક્રિકેટર પર FIR, પોલીસે નિવૃત IPS પિતાને પણ બનાવ્યા આરોપી, જાણો શું છે કેસ?
પંજાબ કિંગ્સના ક્રિકેટર પર FIR, પોલીસે નિવૃત IPS પિતાને પણ બનાવ્યા આરોપી, જાણો શું છે કેસ?
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 

વિડિઓઝ

Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?
Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video
અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video
Embed widget