શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

DRDOએ ચીન બોર્ડર પર નજર રાખવા માટે તૈયાર કર્યુ શક્તિશાળી ડ્રૉન 'ભારત', જાણો શું છે ખાસયિતો

સુત્રોએ કહ્યું કે આ ડ્રૉન 'ભારત' બહુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે, કેમકે તે ઝૂંડના સંચાલનથી કામ કરી શકે છે. એટલે કે કોઇપણ પાયલટ વિના તે પોતાના મિશનને અંજામ સુધી પહોંચાડી શકે છે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ડીઆરડીઓએ એક ખાસ ડ્રૉન તૈયાર કર્યુ છે. DRDOએ લાઇન ઓફ એક્ચ્યૂઅલ કન્ટ્રૉલ -ચીનની સીમા માટે ભારતીય સેનાને ઉંચાઇ વાળા અને પહાડી વિસ્તારોમાં સટીક નજર રાખવા માટે સ્વદેશી ટેકનિકથી વિકસિત ડ્રૉન 'ભારત' ઉપલબ્ધ કરાવ્યુ છે. 'ભારત' નામનુ હવાઇ યૌદ્ધા આ ડ્રૉનને ડીઆરડીઓના ટર્મિનલ બૉલિસ્ટિક્સ અનુસંધાન પ્રયોગશાળા (ટીબીઆરએલ), ચંડીગઢ દ્વારા વિકસીત કરવામાં આવ્યુ છે. આને ઉંચાણવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યુ છે. તેમને જણાવ્યુ કે આને પૂર્વી લદ્દાખ એટલે કે ચીનની સરહદ પર નજર રાખવા માટે તૈનાત કરાશે. જોકે, આને તૈનાત કરવા પર સેના નિર્ણય લેશે. DRDOએ ચીન બોર્ડર પર નજર રાખવા માટે તૈયાર કર્યુ શક્તિશાળી ડ્રૉન 'ભારત', જાણો શું છે ખાસયિતો શું છે 'ભારત' ડ્રૉનની ખાસિયત.... દુનિયાનુ સૌથી હલ્કુ અને સ્ફૂર્તિલુ છે ડ્રૉન 'ભારત' નાઇટ વિઝન વાળુ છે ડ્રૉન 'ભારત' રિયલ ટાઇમનુ વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે બાલાકૉટ જેવી એર સ્ટ્રાઇક કરવામાં સક્ષમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કેમેરાવાળુ છે ડ્રૉન 'ભારત' ગાઢ જંગલોમાં સંતાયેલા દુશ્મનોને પણ ટ્રેક કરી શકે છે પોતાની ડિઝાઇન અને ટેકનોલૉજીના કારણે રડાર પર નથી થતુ ડિટેક્ટ સૌથી ઠંડા પ્રદેશમાં પણ કામ કરવામાં સક્ષમ
સુત્રોએ કહ્યું કે આ ડ્રૉન 'ભારત' બહુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે, કેમકે તે ઝૂંડના સંચાલનથી કામ કરી શકે છે. એટલે કે કોઇપણ પાયલટ વિના તે પોતાના મિશનને અંજામ સુધી પહોંચાડી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બહુમતથી દૂર રહેશે વિજય તો કઈ રીતે બનશે મુખ્યમંત્રી, કૉંગ્રેસ સાથે ગઠબંધન કે પ્રાદેશિક પક્ષોનો સહારો! 
બહુમતથી દૂર રહેશે વિજય તો કઈ રીતે બનશે મુખ્યમંત્રી, કૉંગ્રેસ સાથે ગઠબંધન કે પ્રાદેશિક પક્ષોનો સહારો! 
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
PM Modi Victory Speech: બંગાળની પ્રથમ કેબિનેટમાં આયુષ્માન યોજનાને લીલી ઝંડી, ઘુસણખોરો સામે કાર્યવાહી... PM મોદીની 5 મોટી જાહેરાત
બંગાળની પ્રથમ કેબિનેટમાં આયુષ્માન યોજનાને લીલી ઝંડી, PM મોદીની 5 મોટી જાહેરાત
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 

વિડિઓઝ

West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત
Tamil Nadu Election Results 202: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પાછળ
West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન!
West Bengal Election Results 2026: બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને અપાયા નિર્દેશ
West Bengal Election Results 2026: ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
Embed widget