શોધખોળ કરો

મૉલ, કૉમ્પલેક્ષ જેવી જગ્યાઓને કોરોના ફ્રી કરવા માટે DRDOએ તૈયાર કર્યો 'ડિસઇન્ફેક્ટ-ટાવર'

રક્ષા મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે આ કોઇ મોટા એરિયામાં જ્યાં ખતરો સૌથી વધુ છે, અને કેમિકલનો ઉપયોગ નથી થઇ શકતો, ત્યાં આ યૂવી બ્લૉસ્ટર એકદમ કારગર છે

નવી દિલ્હીઃ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને સરકારે જરૂરી પગલા ભરી રહી છે. મૉલ, શૉપિંગ કૉમ્પેલેક્ષ, એરપોર્ટ, સ્કૂલો અને મેટ્રો સ્ટેશન જેવી સાર્વજનિક જગ્યાઓને કોરોના વાયરસથી ડિસઇન્ફેક્ટ કરવા માટે ખાસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. ડીઆરડીઓએ એલ્ટ્રા વાયૉલેટ ટેકનિકની ચાલતો એક ખાસ ડિસઇન્ફેક્ટ ટાવરને તૈયાર કર્યો છે. વાઇ-ફાઇના કારણે ચાલનારા આ ટાવરથી 400 ફૂટ સ્ક્વેર એરિયાને અડધા કલાકમાં વાયરસ ફીર કરી શકાય છે. રક્ષા મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે આ કોઇ મોટા એરિયામાં જ્યાં ખતરો સૌથી વધુ છે, અને કેમિકલનો ઉપયોગ નથી થઇ શકતો, ત્યાં આ યૂવી બ્લૉસ્ટર એકદમ કારગર છે. મૉલ, કૉમ્પલેક્ષ જેવી જગ્યાઓને કોરોના ફ્રી કરવા માટે DRDOએ તૈયાર કર્યો 'ડિસઇન્ફેક્ટ-ટાવર માહિતી પ્રમાણે, આ યુવી (એલ્ટ્રા વાયૉલેટ) બ્લાસ્ટરને વાઇફાઇ દ્વારા મોબાઇલ કે પછી લેપટૉર સાથે રિમૉટલી (એટલે દુરથી) પણ ઓપરેટ કરી શકાય છે. આ મશીનમાં છે યુવી-સી લેમ્પ લાગેલા છે. દરેક લેમ્પ 43 વૉટના છે, અને 360 ડિગ્રી એટલે કે ચારેય દિશાઓમં રોશની ફેંકે છે. એક મશીન 12x12 ફૂટના રૂમને 10 મિનીટમાં કોરોના વાયરસ મુક્ત કરવાનો દાવો ડીઆરડીઓએ કર્યો છે. ચારસો સ્ક્વેર ફૂટના રૂપમને અડધો કલાક કૉવિડ-19 વાયરસથી ફ્રી કરી શકાય છે. આ ડિસઇન્ફેક્ટ ટાવરને ડીઆરડીઓ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલૉપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ગુરુગ્રામની એક પ્રાઇવેટ કંપનીની સાથે મળીને તૈયાર કર્યો છે.

ટોપ સ્ટોરી

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget