શોધખોળ કરો

રિટાયરમેન્ટના દિવસે ડ્રાઇવરને દુલ્હન જેવી શણગારેલી કારમાં ઘરે લેવા પહોંચ્યા કલેક્ટર

મુંબઇઃ જે દિવસે વ્યક્તી નોકરીમાથી રિટાયર થાય છે, તે દિવસ તેના જીવનનો ધણી રીતે યાદગાર હોય છે. તે દિવસે વ્યક્તિના લાંબા સફરને અંત આવે છે. ધણી યાદો લઇને તે પોતાના લોકોની વચ્ચે પરત ફરે છે. મહારાષ્ટ્રના અલોકા જિલ્લામાં દિગંબર ઠાક માટે આ દિવસ એવો ખાસ બન્યો કે દરેક લોકોની જીભે તેની જ ચર્ચા છે. દિગંબર ઠાકના રિટારમેન્ટના દિવસે કંઇક એવું થયું કે, તેના જેવું બીજુ કોઇ ઉદાહરણ નથી મળતું, સોમવારના દિવસે દિવંબર ઠાકની ઓફિસમાં છેલ્લો દિવસ હતો. તેની ફેરવેલ પાર્ટી હતી. લોક ત્યારે જોતા રહી ગયા જ્યારે તેના બૉસ કલેક્ટર જી. શ્રીકાંત ખુદ ગાડી ચલાવીને દિગંબર ઠાકને ઘરેથી ઓફિસ લઇને ગયા. જિલ્લા કલેક્ટર જી. શ્રીકાંત પોતાના ડ્રાઇવરને ફક્ત ડ્રાઇવ કરીને જ ઑફિસને નહોતા લાવ્યા પરંતું ગાડીને ફુલોથી સમગારી પણ હતી. જિલ્લા કલેક્ટરના આ કામના ખૂબ વખાણ થઇ રહ્ય છે. ઉલ્લેખનીય છે કે, દિગંબર ઠાક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઇવર હતો. તેમણે નોકરી કરતા એક, બે નહી પરંતું 18 કલેક્ટરો માટે ગાડી ચલાવી હતી. અને તેમને ઑફિસ અને ઘરે પહોચાડવાનું કામ કર્યું હતું. હવે તે 58 વર્ષની ઉમરે રિટાયર થઇ રહ્યા છે.
જ્યારે દિગંબર ઠાક રિટાયર થયા ત્યારે જી.શ્રીકાંતે નક્કી કર્યું કે, ઠાકને યાદગાર વિદાય આપવામાં આવે. શ્રીકાંતે જણાવ્યું હતું ક, દિગંબર ઠાકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે યોગદાન આપ્યું છે તે શાનદાર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 

Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ

LPG Crisis: અમેરિકા ઇરાન સીઝ ફાયર બાદ અમેરિકાનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવું ફોર્મ્યુલા તૈયાર

'તાત્કાલિક છોડો ઈરાન....', સીઝફાયર બાદ ભારતીયો માટે દૂતાવાસે જાહેર કરી એડવાાઈઝરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...

શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન

Iran-US Ceasefire: ટ્રમ્પે યુદ્ધ રોકવાની કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે... જાણો સીઝફાયરના અત્યાર સુધીના 10 મોટા અપડેટ

ખડગેના ગુજરાતી લોકો અભણના નિવેદનથી રાજકારણ ગરમાયું, દિલ્લીમાં ભાજપ સાંસદોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Embed widget