શોધખોળ કરો

ડ્રાઇવિંગ લાયસન્સ થવાનું છે એક્સપાયર? રિન્યૂ માટે કેટલો મળે છે સમય?

ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી મર્યાદિત હોય છે અને તેને સમયસર રિન્યૂ કરાવવું જરૂરી છે

ભારતમાં વ્હીકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત છે. આનાથી કોઈપણ વ્યક્તિ કાયદેસર રીતે વાહન ચલાવી શકે છે. ભારતમાં મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવો છો તો તે કાનૂની ગુનો છે. ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી મર્યાદિત હોય છે અને તેને સમયસર રિન્યૂ કરાવવું જરૂરી છે. જો તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી સમાપ્ત થાય તે પહેલાં તેને રિન્યૂ નહીં કરાવો તો તમને દંડ અને અન્ય કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ચાલો જાણીએ કે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી તમે કેટલા દિવસ સુધી વાહન ચલાવી શકો છો અને તેને ઓનલાઈન રિન્યૂ કરવાની પ્રક્રિયા શું છે?

ડ્રાઇવિંગ લાયસન્સને ઉપયોગ કરવાની વેલિડિટી મર્યાદિત હોય છે અને તેને સમયાંતરે રિન્યૂ કરાવવું પડે છે. જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ સમાપ્ત થાય છે તો તમારે તેને 1 વર્ષની અંદર રિન્યૂ કરાવવું આવશ્યક છે. જો તમે આમ નહીં કરો તો લાયસન્સ રદ થઈ શકે છે અને પછી તમારે નવા લાયસન્સ માટે અરજી કરવી પડશે.

ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી કેટલી હોય છે?

ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી સામાન્ય રીતે 20 વર્ષ અથવા વ્યક્તિ 40 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી હોય છે. 40 વર્ષની ઉંમર પછી તેને 10 વર્ષ માટે રિન્યુ કરવામાં આવે છે 50 વર્ષની ઉંમર પછી ડ્રાઇવિંગ લાયસન્સ દર 5 વર્ષે રિન્યુ કરાવવું પડે છે

જો સમયસર રિન્યૂ ન થાય તો શું થશે?

જો તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી  સમાપ્ત થયાના એક વર્ષની અંદર રિન્યૂ નહીં કરાવો તો તમારું લાયસન્સ સંપૂર્ણપણે રદ થઈ શકે છે. આ પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે નવેસરથી અરજી કરવી પડશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવો પડશે.

ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ માટેના દસ્તાવેજો

ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. આ સામાન્ય રીતે નીચે મુજબ છે:

જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ

આધાર કાર્ડની નકલ

સરનામાનો પુરાવો

પાસપોર્ટ સાઇઝ ફોટો

અરજી

ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ ફી

જુદા જુદા રાજ્યોમાં આ માટે અલગ અલગ ફી હોઈ શકે છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે ફી 400 રૂપિયા સુધીની હોય છે, પરંતુ જો તમે તેની મુદત પૂરી થયા પછી પણ આવું જ કરો છો તો દંડ સહિત આ ફી 1500 રૂપિયા સુધી પહોંચી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન કેવી રીતે રિન્યૂ કરાવવું?

હવે તમારે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે પરિવહન વિભાગની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે આ કામ ઓનલાઈન કરી શકાય છે.

તમારે પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ (https://parivahan.gov.in/) ની મુલાકાત લેવી પડશે.

અહીં તમારે "Apply Online" ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમારે Driving Licence Related Services પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારે તમારા રાજ્ય પર ક્લિક કરીને તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે.

આ પછી "Select Services on Driving Licence" માં રિન્યુઅલ વિકલ્પ પસંદ કરો.

પછી બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો અને આગળ પર ક્લિક કરો.

પછી બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને નિર્ધારિત ફી ચૂકવો.

ટોપ સ્ટોરી

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?

Embed widget