શોધખોળ કરો

દિવાલ કૂદીને ચિદમ્બરમની ધરપકડ કરનારા CBI ઓફિસરને મળશે રાષ્ટ્રપતિ મેડલ, જાણો વિગતે

આ ઓફિસરે ગયા વર્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરવા તેના ઘરની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેમની આ વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા પર 28 CBI ઓફિસરની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ડીએસપી રામાસ્વામી પાર્થસારથીનો પણ સમાવેશ થાય છે. આ ઓફિસરે ગયા વર્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરવા તેના ઘરની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેમની આ વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. શાંત સ્વભાવના છે રામાસ્વામી ગત વર્ષે આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરનારા અન્ય કોઈ ઓફિસર નહીં પરંતુ શાંત સ્વભાવના રામાસ્વામી જ હતા. તેઓ શાંત સ્વભાવ ઉપરાંત કડક ફેંસલા લેવા માટે જાણીતા છે. રામાસ્વામીએ ચિદમ્બરમ ઉપરાંત તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમની પણ ધરપકડ કર હતી. કાર્તિની પણ આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 141 લોકોને ‘પદ્મ’ એવોર્ડની થઈ જાહેરાત પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડની પણ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં  કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 33 મહિલાઓને પણ ‘પદ્મ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીઃ રાજપથ પર રજૂ થયેલા ગુજરાતી ગરબાથી નરેન્દ્ર મોદી થયા મંત્રમુગ્ધ, જુઓ તસવીરો ખેડૂતો માટે માઠા સમાચાર, 27-28 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget