શોધખોળ કરો

કોરોના વાયરસના મમતા સરકારની મોટી જાહેરાત, આગામી છ મહિના મફતમાં મળશે ઘઉં-ચોખા

કોરોના વાયરસના કારણે મમતા બેનર્જી સરકારે જાહેરાત કરી છે કે આગામી છ મહિના સુધી તમામ લાભાર્થીઓને ઘઉં અને ચોખા મફતમાં વહેંચવામાં આવશે. આ વાયરસથી બચવા માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

કોલકત્તાઃ દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 225 કેસ સામે આવ્યા છે. એવામાં તમામ રાજ્ય સરકારો સાવચેતીના પગલા ભરી રહી છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે સરકારી ઓફિસમાં ફક્ત 50 ટકા કર્મચારી કામ કરશે. સાથે પ્રાઇવેટ સેક્ટરને પણ આ નીતિ અપનાવવા કહેવામાં આવ્યું છે. તે સિવાય મમતાએ આગામી છ મહિના  સુધી રાજ્યમાં ઘઉં અને ચોખા મફતમાં વહેચવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં પશ્વિમ બંગાળમાં અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ લાભાર્થીઓને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉં અને ચોખા આપવામાં આવી રહ્યા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે મમતા બેનર્જી સરકારે જાહેરાત કરી છે કે આગામી છ મહિના સુધી તમામ લાભાર્થીઓને ઘઉં અને  ચોખા મફતમાં વહેંચવામાં આવશે. આ વાયરસથી બચવા માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકો પર નજર રાખવામાં આવી છે. નોંધનીય છે કે પશ્વિમ બંગાળમાં કોરોના વાયરસનો એક કેસ સામે આવ્યો છે. વિશ્વભરમાં બે લાખથી વધુ લોકો કોરોના વાયરસથની ચેપગ્રસ્ત છે. ન્યૂઝ એજન્સી એએફપીના આંકડા અનુસાર, કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન

આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય

"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ

Embed widget