શોધખોળ કરો

વરસાદે વધારી મુશ્કેલી, શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને

ગત સીઝનમાં ટમેટાના ભાવ ઘણા ગગડી જવાથી ખેડૂતોએ આ વખતે ઓછું વાવેતર કર્યુ હતું.

નવી દિલ્હીઃ ટમેટાના ભાવમાં વધરો થયા બાદ હવે બીજા શાકભાજીના ભાવ પણ ઝડપથી વધ્યા છે. મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે. ટમેટા 50 થી 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે કારેલા, દૂધી, શિમલા મરચા જેવા સીઝનલ શાકભાજી પણ ઘણા મોંઘા થઈ ગયા છે. દેશના અનેક રાજ્યોમાં થેયલા વરસાદના કારણે શાકભાજીના પૂરવઠો ઘટ્યો છે. હોલસેલ માર્કેટમાં પૂરતી માત્રામાં શાકભાજી આવતા ન હોવાથી છૂટક બજારમાં તેની કિંમત વધી રહી છે. દિલ્હીના હોલસેલ માર્કેટમાં હિમાચલ અને કર્ણાટક આવતા ટમેટાની આવક ઓછી થઈ ગઈ છે. ગત સીઝનમાં ટમેટાના ભાવ ઘણા ગગડી જવાથી ખેડૂતોએ આ વખતે ઓછું વાવેતર કર્યુ હતું. ઉપરાંત અનેક જગ્યાએ વરસાદે પાકને બરબાદ કરી દીધો છે. ટમેટા મોંઘા થવાનું આ પણ એક કારણ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુથી લઈ કેરળ સુધી ટમેટાના પૂરવઠા પર અસર પડી છે. ટમેટા મોંઘા થવાથી સીઝનલ શાકભાજી પણ મોંઘી થઈ ગઈ છે. શિમલા મરચા, ફ્રેન્ચ બીન્સ, ખારા, કારેલા, દૂધીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીના છૂટક બજારમાં શિમલા મરચા 50 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે ફ્રે્ન્ચ બીન્સો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ખીરા 40 રૂપિયા, કારેલા 30 રૂપિયા અને દૂધી 30 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શાકભાજી વિક્રેતા આ માટે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં થયેલા વધારાને જવાબદાર ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડીઝલના વધેલા ભાવ બાદ ટ્રાન્સપોર્ટરોએ ભાડું વધાર્યું છે. જેનાથી શાકભાજી મોંઘા થયા છે. વરસાદના કારણે હિમાચલ અને ઉત્તરાખંડથી હાલ જે શાકભાજી આવે છે તેના ભાવ પણ વધી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
Embed widget